પૅન્ટ પહેરવાથી માંડીને પાલક સુધી : ઈરાની સંસ્કૃતિએ વિશ્વને કઈ -કઈ આઠ ભેટો આપી?
By BBC GujaratiApril 7, 2026 at 12:00 AM0 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- પશ્ચિમમાં આપણા ઘણા વિચારો માટે ફારસી દુનિયા જવાબદાર છે." કહેતા પ્રોફેસર જોસ કુટિલાસે ઈરાનમાં અધ્યયન–અધ્યાપન કર્યું હતું.
- એલિકન્ટે યુનિવર્સિટીમાં ફારસી ભાષા અને ઈરાની સંસ્કૃતિના પ્રોફેસર કહે છે, "અમારા દૃષ્ટિકોણથી, અમે વિચારીએ છીએ કે બધું જ યૂરોસેન્ટ્રિક છે કે દરેક વસ્તુનું મૂળ ગ્રીકો-લૅટિન દુનિયામાં છે અને કોઈ પણ વિચાર માટે ત્યાં શરૂઆતના સંકેત હતા." પરંતુ, પૂર્વ-ઇસ્લામિક ફારસી કાળમાં એવી વિભાવનાઓ ઊભરી આવી જેનાથી 'આપણે ખૂબ જ ટેવાયેલા છીએ; જેમ કે, અસંખ્ય એવાં તત્ત્વો છે જે એ દુનિયામાંથી આવે છે અને તેને આપણે અપનાવી લીધાં છે.' ઉદાહરણ તરીકે, જ્યારે એવો અભ્યાસ કરવામાં આવે છે કે રાજકીય-વહીવટી સ્તરે યુરોપીય સમાજોને કઈ રીતે બન્યા હતા, ત્યારે તેમાં વિશાળ અચેમેનિડ ફારસી સામ્રાજ્ય (ઈ.સ.પૂ.
- 550-330)માં સ્પષ્ટપણે સ્થાપિત લાક્ષણિકતાઓ જોવા મળે છે.
- લગભગ 3,500 વર્ષ પહેલાં, પ્રાચીન ઈરાનમાં ધાર્મિક રીતે એકેશ્વરવાદ હતો, જ્યારે જરથુસ્તે પારસી ધર્મની સ્થાપના કરી હતી.
- શિક્ષણવિદ્ કહે છે, "પારસી ધર્મમાં આપણે પહેલાંથી જ દેવદૂતો, પયગંબરોની વિભાવના જોઈએ છીએ.
"પશ્ચિમમાં આપણા ઘણા વિચારો માટે ફારસી દુનિયા જવાબદાર છે. " કહેતા પ્રોફેસર જોસ કુટિલાસે ઈરાનમાં અધ્યયન–અધ્યાપન કર્યું હતું. એલિકન્ટે યુનિવર્સિટીમાં ફારસી ભાષા અને ઈરાની સંસ્કૃતિના પ્રોફેસર કહે છે, "અમારા દૃષ્ટિકોણથી, અમે વિચારીએ છીએ કે બધું જ યૂરોસેન્ટ્રિક છે કે દરેક વસ્તુનું મૂળ ગ્રીકો-લૅટિન દુનિયામાં છે અને કોઈ પણ વિચાર માટે ત્યાં શરૂઆતના સંકેત હતા. " પરંતુ, પૂર્વ-ઇસ્લામિક ફારસી કાળમાં એવી વિભાવનાઓ ઊભરી આવી જેનાથી 'આપણે ખૂબ જ ટેવાયેલા છીએ; જેમ કે, અસંખ્ય એવાં તત્ત્વો છે જે એ દુનિયામાંથી આવે છે અને તેને આપણે અપનાવી લીધાં છે.
Was this story interesting?





