ઈરાનના દેશી ડ્રૉને ઇઝરાયલની મજબૂત સુરક્ષાને કેવી રીતે ભેદી કાઢી, ભારત શું શીખી શકે?
By BBC GujaratiApril 4, 2026 at 12:00 AM1 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ઑપરેશન એપિક' ફ્યૂરી શરૂ થયા પછી પશ્ચિમ એશિયામાં વિનાશ કરવા અને જટિલ રીતે તૈયાર કરવામાં આવેલી ઍર ડિફેન્સ સિસ્ટમને નિષ્ફળ કરવામાં ઈરાનના ઓછો ખર્ચ ધરાવતાં 'કામિકાજે શાહેદ ડ્રૉન' ખૂબ જ અસરકારક સાબિત થયાં છે.
- આ ડ્રૉન્સે આધુનિક યુદ્ધ અને તેનાં આર્થિક સમીકરણોમાં યુદ્ધનું એક નવું સમીકરણ ઉમેરી દીધું છે.
- ઈરાને આખા પશ્ચિમ એશિયામાંસેન્સરો,રડારો,સૈન્ય છાવણીઓ,તેલ ગૅસનાં પાયાનાં માળખાં, બંદરો,હવાઈ મથકોઅને રહેણાક વિસ્તારોને આક્રમક રીતે નિશાન બનાવવા માટે બૅલેસ્ટિક મિસાઇલોની સાથે જ તેના શાહેદ ડ્રૉનનો ઉપયોગ કર્યો છે.
- છેલ્લા એક મહિનામાં ખાડી ક્ષેત્રમાં ફેલાયેલી અરાજકતાએ એક વખત ફરીથી સાબિત કરી દીધું છે કે આધુનિકયુદ્ધક્ષેત્રમાં ડ્રૉનઅને હવાઈશક્તિની ભૂમિકા કેટલી મહત્ત્વપૂર્ણ બની ગઈ છે.
- 2022માં રશિયા–યુક્રેન યુદ્ધ શરૂ થયા પછીથી આ સૈન્યસિદ્ધાંત દરેક જગ્યાએ અપનાવવામાં આવી રહ્યો છે.
'ઑપરેશન એપિક' ફ્યૂરી શરૂ થયા પછી પશ્ચિમ એશિયામાં વિનાશ કરવા અને જટિલ રીતે તૈયાર કરવામાં આવેલી ઍર ડિફેન્સ સિસ્ટમને નિષ્ફળ કરવામાં ઈરાનના ઓછો ખર્ચ ધરાવતાં 'કામિકાજે શાહેદ ડ્રૉન' ખૂબ જ અસરકારક સાબિત થયાં છે. આ ડ્રૉન્સે આધુનિક યુદ્ધ અને તેનાં આર્થિક સમીકરણોમાં યુદ્ધનું એક નવું સમીકરણ ઉમેરી દીધું છે. ઈરાને આખા પશ્ચિમ એશિયામાંસેન્સરો,રડારો,સૈન્ય છાવણીઓ,તેલ ગૅસનાં પાયાનાં માળખાં, બંદરો,હવાઈ મથકોઅને રહેણાક વિસ્તારોને આક્રમક રીતે નિશાન બનાવવા માટે બૅલેસ્ટિક મિસાઇલોની સાથે જ તેના શાહેદ ડ્રૉનનો ઉપયોગ કર્યો છે. છેલ્લા એક મહિનામાં ખાડી ક્ષેત્રમાં ફેલાયેલી અરાજકતાએ એક વખત ફરીથી સાબિત કરી દીધું છે કે આધુનિકયુદ્ધક્ષેત્રમાં ડ્રૉનઅને હવાઈશક્તિની ભૂમિકા કેટલી મહત્ત્વપૂર્ણ બની ગઈ છે.
Was this story interesting?





