ઈઝરાયલ-ઈરાન યુદ્ધ: ન તો સત્તા પરિવર્તન, ન તો પરમાણુ હથિયારો... જાણો ઈરાન પર અમેરિકાના હુમલા પાછળનો અસલી ખેલ!

By AbpMarch 30, 2026 at 5:39 PM0 views
ઈઝરાયલ-ઈરાન યુદ્ધ: ન તો સત્તા પરિવર્તન, ન તો પરમાણુ હથિયારો... જાણો ઈરાન પર અમેરિકાના હુમલા પાછળનો અસલી ખેલ!

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ગત 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલ સાથે મળીને ઈરાન પર જે હુમલો કર્યો હતો, તેનું સાચું કારણ હવે દુનિયા સામે આવી ગયું છે.
  • અત્યાર સુધી એવો દાવો કરવામાં આવતો હતો કે અમેરિકા ઈરાનમાં સત્તા પરિવર્તન ઈચ્છે છે અને તેને પરમાણુ હથિયાર બનાવતા રોકવા માંગે છે.
  • પરંતુ યુદ્ધમાં એક મહિનો વિતાવ્યા પછી ખુદ ટ્રમ્પે જ એ વાતનો સ્વીકાર કર્યો છે કે તેમનો અસલી ટાર્ગેટ ઈરાનનું તેલ અને ખાસ કરીને તેના 'ખાર્ગ આઈલેન્ડ' પર કબજો કરવાનો છે.
  • જોકે, ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ (સામુદ્રધુની) બંધ કરી દેવી, નાટો દેશો તરફથી કોઈ મદદ ન મળવી અને હવે ઈઝરાયલે પણ પોતાની સેના ઈરાનની જમીન પર મોકલવાની ચોખ્ખી ના પાડી દેતા, ટ્રમ્પ માટે પોતાનો આ મનસૂબો પાર પાડવો અત્યંત મુશ્કેલ બની ગયો છે.
  • ખાર્ગ આઈલેન્ડ પાછળ કેમ પડી છે અમેરિકાની નજર?

ગત 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલ સાથે મળીને ઈરાન પર જે હુમલો કર્યો હતો, તેનું સાચું કારણ હવે દુનિયા સામે આવી ગયું છે. અત્યાર સુધી એવો દાવો કરવામાં આવતો હતો કે અમેરિકા ઈરાનમાં સત્તા પરિવર્તન ઈચ્છે છે અને તેને પરમાણુ હથિયાર બનાવતા રોકવા માંગે છે. પરંતુ યુદ્ધમાં એક મહિનો વિતાવ્યા પછી ખુદ ટ્રમ્પે જ એ વાતનો સ્વીકાર કર્યો છે કે તેમનો અસલી ટાર્ગેટ ઈરાનનું તેલ અને ખાસ કરીને તેના 'ખાર્ગ આઈલેન્ડ' પર કબજો કરવાનો છે. જોકે, ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ (સામુદ્રધુની) બંધ કરી દેવી, નાટો દેશો તરફથી કોઈ મદદ ન મળવી અને હવે ઈઝરાયલે પણ પોતાની સેના ઈરાનની જમીન પર મોકલવાની ચોખ્ખી ના પાડી દેતા, ટ્રમ્પ માટે પોતાનો આ મનસૂબો પાર પાડવો અત્યંત મુશ્કેલ બની ગયો છે.

More To Read

ઈઝરાયલ-ઈરાન યુદ્ધ: ન તો સત્તા પરિવર્તન, ન તો પરમાણુ હથિયારો... જાણો ઈરાન પર અમેરિકાના હુમલા પાછળનો અસલી ખેલ! | Teri Meri Bat | TeriMeriBat News