Israel: સીઝફાયર વચ્ચે ઈઝરાયલનો લેબનોન પર ભયાનક હુમલો, 250 લોકોના મોત
By AbpApril 9, 2026 at 6:35 AM1 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Israel Attack On Lebanon: પશ્ચિમ એશિયામાં યુદ્ધવિરામના સમાચારથી દુનિયાએ રાહતનો શ્વાસ લીધો હતો.
- પરંતુ આ યુદ્ધવિરામ તૂટતો દેખાય છે.
- અમેરિકા અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાના યુદ્ધવિરામ અમલમાં આવ્યાના થોડા કલાકો પછી ઇઝરાયલે લેબનોન પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો હતો.
- આ હુમલામાં એક જ દિવસમાં 250થી વધુ લોકો માર્યા ગયા અને 1,100થી વધુ ઘાયલ થયા.
- બુધવારે બપોરે બેરૂતના રસ્તાઓ પર પાંચ મોટા વિસ્ફોટ થયા જેનાથી આકાશમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા જેનાથી આખું શહેર હચમચી ગયું.
Israel Attack On Lebanon: પશ્ચિમ એશિયામાં યુદ્ધવિરામના સમાચારથી દુનિયાએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ આ યુદ્ધવિરામ તૂટતો દેખાય છે. અમેરિકા અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાના યુદ્ધવિરામ અમલમાં આવ્યાના થોડા કલાકો પછી ઇઝરાયલે લેબનોન પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો હતો. આ હુમલામાં એક જ દિવસમાં 250થી વધુ લોકો માર્યા ગયા અને 1,100થી વધુ ઘાયલ થયા.
Was this story interesting?





