Israel Lebanon Ceasefire:34 વર્ષ પછી લેબનોન અને ઇઝરાયલ મળ્યાં, ટ્રમ્પે યુદ્ધવિરામની કરી જાહેરાત

By AbpApril 17, 2026 at 1:20 AM1 views
Israel Lebanon Ceasefire:34 વર્ષ પછી લેબનોન અને ઇઝરાયલ મળ્યાં, ટ્રમ્પે યુદ્ધવિરામની કરી જાહેરાત

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Israel Lebanon War:મધ્ય પૂર્વમાં ઇઝરાયલ અને લેબનોન વચ્ચે ચાલી રહેલા તણાવને ઘટાડવા તરફ એક મોટું પગલું ભરવામાં આવ્યું છે
  • ઇસ્લામાબાદમાં ઇરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાતચીત થવાની શક્યતા છે, તો બીજી તરફ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલ અને લેબનોન વચ્ચે 10 દિવસના યુદ્ધવિરામની જાહેરાત કરી છે
  • આ પછી, ટ્રમ્પે 10મું યુદ્ધ બંધ કરવાનો દાવો કર્યો છે
  • રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે લેબનોનના રાષ્ટ્રપતિ જોસેફ આઉન અને ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથેની વાતચીત બાદ, 10 દિવસનો યુદ્ધવિરામ 16 એપ્રિલે સાંજે 5 વાગ્યાથી અમલમાં આવ્યો છે
  • ઇઝરાયલ-લેબનાનના  નેતા 34 વર્ષ પછી મળ્યા: ટ્રમ્પ આ કરાર ઇઝરાયલ અને ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ વચ્ચે એક મહિનાથી વધુ સમયના યુદ્ધ પછી થયો છે

Israel Lebanon War:મધ્ય પૂર્વમાં ઇઝરાયલ અને લેબનોન વચ્ચે ચાલી રહેલા તણાવને ઘટાડવા તરફ એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. ઇસ્લામાબાદમાં ઇરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાતચીત થવાની શક્યતા છે, તો બીજી તરફ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલ અને લેબનોન વચ્ચે 10 દિવસના યુદ્ધવિરામની જાહેરાત કરી છે. આ પછી, ટ્રમ્પે 10મું યુદ્ધ બંધ કરવાનો દાવો કર્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે લેબનોનના રાષ્ટ્રપતિ જોસેફ આઉન અને ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથેની વાતચીત બાદ, 10 દિવસનો યુદ્ધવિરામ 16 એપ્રિલે સાંજે 5 વાગ્યાથી અમલમાં આવ્યો છે.

More To Read

Israel Lebanon Ceasefire:34 વર્ષ પછી લેબનોન અને ઇઝરાયલ મળ્યાં, ટ્રમ્પે યુદ્ધવિરામની કરી જાહેરાત | Teri Meri Bat | TeriMeriBat News