Israel Lebanon: લેબનોનના આ વિસ્તારો પર ઈઝરાયલનો કબજો !, IDFએ પ્રથમવાર જાહેર કર્યો કબજો

By AbpApril 20, 2026 at 1:15 AM4 views
Israel Lebanon: લેબનોનના આ વિસ્તારો પર ઈઝરાયલનો કબજો !, IDFએ પ્રથમવાર જાહેર કર્યો કબજો

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ઇઝરાયલે પ્રથમવાર નકશો જાહેર કરીને લેબનોનના સરહદી વિસ્તારો પર કબજો કરવાની જાહેરાત કરી છે.",
  • ઇઝરાયલી સેનાએ લેબનોનના ડઝનબંધ ત્યજી દેવાયેલા ગામોને પોતાના નિયંત્રણમાં લીધા છે, જે સરહદથી 5-10 કિલોમીટર અંદર સુધી ફેલાયેલા છે.",

Israel Lebanon:  ઇઝરાયલ અને લેબનોન યુદ્ધવિરામ માટે સંમત થયા પછી લડાઈ અસ્થાયી રૂપે બંધ થઈ ગઈ છે. દરમિયાન ઇઝરાયલી સેનાએ પહેલી વાર એક નકશો બહાર પાડ્યો છે, જેમાં તેણે લેબનોનના કયા વિસ્તારો પર કબજો કર્યો છે તે દર્શાવવામાં આવ્યું છે. આ નકશામાં બતાવવામાં આવ્યું છે કે સરહદ નજીક ડઝનબંધ ત્યજી દેવાયેલા લેબનોના ગામો તેના નિયંત્રણમાં આવી ગયા છે. નકશામાં દર્શાવેલ ડિપ્લોયમેન્ટ લાઈન પૂર્વથી પશ્ચિમ સુધી ફેલાયેલી છે અને સરહદથી લેબનીઝ પ્રદેશ સુધી 5-10 કિલોમીટર સુધી ફેલાયેલી છે.

More To Read

Israel Lebanon: લેબનોનના આ વિસ્તારો પર ઈઝરાયલનો કબજો !, IDFએ પ્રથમવાર જાહેર કર્યો કબજો | Teri Meri Bat | TeriMeriBat News