અમેરિકાના દોસ્ત પર ઇઝરાયેલી હુમલો, તેહરાનમાં પાકિસ્તાનની જમીન પર એરસ્ટ્રાઈકથી હડકંપ, નેતન્યાહૂની ભૂલ કે ષડયંત્ર ?

By AbpMarch 27, 2026 at 10:55 AM0 views
અમેરિકાના દોસ્ત પર ઇઝરાયેલી હુમલો, તેહરાનમાં પાકિસ્તાનની જમીન પર એરસ્ટ્રાઈકથી હડકંપ, નેતન્યાહૂની ભૂલ કે ષડયંત્ર ?

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Israel Attack Shook Pakistan Embassy:ઈરાન અને ઈઝરાયલ-યુએસએ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે પાકિસ્તાન પર પડી રહી છે.
  • ઈઝરાયલી હવાઈ હુમલા તેહરાનમાં પાકિસ્તાની દૂતાવાસ અને પાકિસ્તાની રાજદૂતના નિવાસસ્થાનની ખૂબ નજીક થયા હતા.
  • પાકિસ્તાની મીડિયા અને રાજદ્વારી સૂત્રોના જણાવ્યા અનુસાર, વિસ્ફોટોનો અવાજ દૂતાવાસના પરિસર સુધી પહોંચ્યો હતો, જેનાથી ત્યાં હાજર રાજદ્વારીઓ અને સ્ટાફ ભારે હચમચી ગયો હતો.
  • સદનસીબે, કોઈનું મોત થયું નથી અને બધા સ્ટાફ સુરક્ષિત છે.
  • પાકિસ્તાનની ધરતી પર થયેલા હુમલાથી તેહરાનમાં ભય ફેલાયોતેહરાનમાં પાકિસ્તાની દૂતાવાસને પાકિસ્તાની સાર્વભૌમ ક્ષેત્ર માનવામાં આવે છે.

Israel Attack Shook Pakistan Embassy:ઈરાન અને ઈઝરાયલ-યુએસએ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે પાકિસ્તાન પર પડી રહી છે. ઈઝરાયલી હવાઈ હુમલા તેહરાનમાં પાકિસ્તાની દૂતાવાસ અને પાકિસ્તાની રાજદૂતના નિવાસસ્થાનની ખૂબ નજીક થયા હતા. પાકિસ્તાની મીડિયા અને રાજદ્વારી સૂત્રોના જણાવ્યા અનુસાર, વિસ્ફોટોનો અવાજ દૂતાવાસના પરિસર સુધી પહોંચ્યો હતો, જેનાથી ત્યાં હાજર રાજદ્વારીઓ અને સ્ટાફ ભારે હચમચી ગયો હતો. સદનસીબે, કોઈનું મોત થયું નથી અને બધા સ્ટાફ સુરક્ષિત છે.

More To Read

અમેરિકાના દોસ્ત પર ઇઝરાયેલી હુમલો, તેહરાનમાં પાકિસ્તાનની જમીન પર એરસ્ટ્રાઈકથી હડકંપ, નેતન્યાહૂની ભૂલ કે ષડયંત્ર ? | Teri Meri Bat | TeriMeriBat News