Lebanon: બુલેટપ્રુફ જેકેટ પહેરીને લેબનોન પહોંચ્યા ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ, કહ્યું- 'યુદ્ધ ચાલુ રહેશે'
By AbpApril 13, 2026 at 9:27 AM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Lebanon: ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ રવિવારે દક્ષિણ લેબનોનની મુલાકાત લીધી હતી અને ત્યાં ઇઝરાયલી સૈનિકો સાથે વાતચીત કરી હતી
- બુલેટપ્રૂફ જેકેટ પહેરીને નેતન્યાહૂએ કહ્યું હતું કે ઇઝરાયલી સેનાએ હિઝબુલ્લાહ આતંકવાદીઓ દ્વારા હુમલાના ખતરાને સમાપ્ત કરી દીધો છે
- היום בלבנון עם הלוחמים הגיבורים שלנוpic
- Com/ycjhdZDNIL નેતન્યાહૂ ફ્લેક વેસ્ટ પહેર્યું હતું જે એક પ્રકારે બોડી આર્મર છે
Lebanon: ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ રવિવારે દક્ષિણ લેબનોનની મુલાકાત લીધી હતી અને ત્યાં ઇઝરાયલી સૈનિકો સાથે વાતચીત કરી હતી. બુલેટપ્રૂફ જેકેટ પહેરીને નેતન્યાહૂએ કહ્યું હતું કે ઇઝરાયલી સેનાએ હિઝબુલ્લાહ આતંકવાદીઓ દ્વારા હુમલાના ખતરાને સમાપ્ત કરી દીધો છે. היום בלבנון עם הלוחמים הגיבורים שלנוpic. twitter.
Was this story interesting?





