જાપાનમાં ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા, જાણો રિક્ટર સ્કેલ પર કેટલી હતી તીવ્રતા

By AbpMay 15, 2026 at 3:51 PM3 views
જાપાનમાં ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા, જાણો રિક્ટર સ્કેલ પર કેટલી હતી તીવ્રતા

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Strong earthquake strikes japan:જાપાનમાં શુક્રવારે 6
  • 7 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે
  • હવામાન વિજ્ઞાન એજન્સીના જણાવ્યા અનુસાર, તેનું કેન્દ્ર ઉત્તર જાપાન સમુદ્રમાં 50 કિલોમીટરની ઊંડાઈએ હતું
  • ઘણા શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા
  • ભૂકંપ આવતાની સાથે જ લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા, જેના કારણે ગભરાટ ફેલાયો હતો

Strong earthquake strikes japan:જાપાનમાં શુક્રવારે 6. 7 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. હવામાન વિજ્ઞાન એજન્સીના જણાવ્યા અનુસાર, તેનું કેન્દ્ર ઉત્તર જાપાન સમુદ્રમાં 50 કિલોમીટરની ઊંડાઈએ હતું. ઘણા શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

More To Read