જમ્મુ કશ્મીર વિધાનસભામાં પ્રદર્શિત કરાઇ ખામેનેઇની તસીવર, કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી

By AbpMarch 27, 2026 at 12:26 PM0 views
જમ્મુ કશ્મીર વિધાનસભામાં પ્રદર્શિત કરાઇ ખામેનેઇની તસીવર, કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં વાતાવરણ ગરમાયું હતું.
  • કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, જેનાથી ભાજપના ધારાસભ્યો ગુસ્સે થયા અને તેમણે જવાબમાં સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું.
  • ભાજપના કેટલાક ધારાસભ્યોએ રાહુલ ગાંધી વિશે વાંધાજનક ટિપ્પણી કરતા પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ, જેના કારણે બંને પક્ષો વચ્ચે ઝપાઝપી થઈ હતી.
  • સુરક્ષા કર્મચારીઓએ દરમિયાનગીરી કરવી પડી, જેના કારણે પરિસ્થિતિ કાબુમાં આવી હતી.
  • ખામેનીની તસવીર લહેરાવીઆજેબજેટસત્ર શરૂ થતાં જ હોબાળો મચી ગયો.

જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં વાતાવરણ ગરમાયું હતું. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, જેનાથી ભાજપના ધારાસભ્યો ગુસ્સે થયા અને તેમણે જવાબમાં સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું. ભાજપના કેટલાક ધારાસભ્યોએ રાહુલ ગાંધી વિશે વાંધાજનક ટિપ્પણી કરતા પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ, જેના કારણે બંને પક્ષો વચ્ચે ઝપાઝપી થઈ હતી. સુરક્ષા કર્મચારીઓએ દરમિયાનગીરી કરવી પડી, જેના કારણે પરિસ્થિતિ કાબુમાં આવી હતી.

More To Read

જમ્મુ કશ્મીર વિધાનસભામાં પ્રદર્શિત કરાઇ ખામેનેઇની તસીવર, કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી | Teri Meri Bat | TeriMeriBat News