કોહિનૂર : ‘પુરુષ સ્પર્શે તો બરબાદ થાય અને મહિલા પહેરે તો..’ શું થાય?
By BBC GujaratiApril 30, 2026 at 12:00 AM4 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ન્યૂ યૉર્કના મેયરે બ્રિટનના રાજા ચાર્લ્સને કોહિનૂર પરત કરવાની માંગ ઉઠાવી, જેણે હીરા વિશે નવી ચર્ચા જગાવી છે.",
- ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 1849માં 10 વર્ષના મહારાજા દલીપસિંહ પાસેથી કોહિનૂર હીરો અને શીખ સામ્રાજ્ય બળજબરીપૂર્વક કબજે કર્યા.",
- નાદિરશાહે દિલ્હી પર હુમલો કરીને મોહમ્મદ શાહ પાસેથી કોહિનૂર મેળવ્યો અને દિલ્હીમાં ભયાનક કતલેઆમ મચાવી હતી.",
- એક અંધશ્રદ્ધા અનુસાર, જે પુરુષ કોહિનૂરને સ્પર્શે છે તે બરબાદ થઈ જાય
ન્યૂ યૉર્કના મેયર ઝોહરાન મમદાનીએ કહ્યું હતું કે જો તેઓ બ્રિટનના રાજા ચાર્લ્સ સાથે રૂબરૂ વાત કરશે, તો તેઓ તેમને કોહિનૂર પરત કરવા કહેશે. કિંગ ચાર્લ્સ અને મમદાનીની મુલાકાત થઈ હતી, પરંતુ તે અજ્ઞાત છે કે તેમણે કોહિનૂર વિશે કિંગ ચાર્લ્સ સાથે ચર્ચા કરી હતી કે નહીં. પરંતુ મમદાનીના નિવેદનથી કોહિનૂર વિશે નવી ચર્ચા શરૂ થઈ. બ્રિટિશ તાજ પર કોહિનૂરની કહાણી 21 ફેબ્રુઆરી, 2023માં બીબીસી ગુજરાતી પર પ્રકાશિત થઈ હતી.
Was this story interesting?





