લશ્કર-એ-તૈયબાના ફાઉન્ડર આમિર હમઝા પર ફાયરિંગ; પાકિસ્તાનમાં ફરી એક્ટિવ થયો અજ્ઞાત ગનમેન

By AbpApril 16, 2026 at 12:42 PM0 views
લશ્કર-એ-તૈયબાના ફાઉન્ડર આમિર હમઝા પર ફાયરિંગ; પાકિસ્તાનમાં ફરી એક્ટિવ થયો અજ્ઞાત ગનમેન

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Maulana amir hamza:પાકિસ્તાનના લાહોરમાં લશ્કર-એ-તૈયબાના સ્થાપક મૌલાના આમિર હમઝા પર અજ્ઞાત બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો છે
  • ગુરુવારે (16 એપ્રિલ, 2026) જ્યારે તે એક ટીવી ચેનલનો કાર્યક્રમ પૂરો કરીને ઘરે જઈ રહ્યો હતો, ત્યારે જ ઓચિંતો હુમલો કરીને અજ્ઞાત બંદૂકધારીઓએ આમિર હમઝાની ગાડી પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું
  • આ હુમલામાં આમિર હમઝા ગંભીર રીતે ઘાયલ થયો છે
  • પાકિસ્તાનમાં ફરી એકવાર અજ્ઞાત હુમલાખોરોએ પોતાની હાજરીથી દહેશત ફેલાવી દીધી છે
  • નજારો કંઈક એવો જ છે જેવો આપણે ફિલ્મોમાં જોયો હતો - ચૂપચાપ આવવું, સચોટ નિશાન લગાવવું અને પછી ગાયબ થઈ જવું

maulana amir hamza:પાકિસ્તાનના લાહોરમાં લશ્કર-એ-તૈયબાના સ્થાપક મૌલાના આમિર હમઝા પર અજ્ઞાત બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો છે. ગુરુવારે (16 એપ્રિલ, 2026) જ્યારે તે એક ટીવી ચેનલનો કાર્યક્રમ પૂરો કરીને ઘરે જઈ રહ્યો હતો, ત્યારે જ ઓચિંતો હુમલો કરીને અજ્ઞાત બંદૂકધારીઓએ આમિર હમઝાની ગાડી પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં આમિર હમઝા ગંભીર રીતે ઘાયલ થયો છે. પાકિસ્તાનમાં ફરી એકવાર અજ્ઞાત હુમલાખોરોએ પોતાની હાજરીથી દહેશત ફેલાવી દીધી છે.

More To Read

લશ્કર-એ-તૈયબાના ફાઉન્ડર આમિર હમઝા પર ફાયરિંગ; પાકિસ્તાનમાં ફરી એક્ટિવ થયો અજ્ઞાત ગનમેન | Teri Meri Bat | TeriMeriBat News