LPG Upadte: હોર્મુજ પર બ્લૉકેજ, હવે તેલના જહાજ ભારત આવી રહ્યાં છે કે નહીં ? સરકારે આપ્યું અપડેટ, આ છે પ્લાન B
By AbpApril 9, 2026 at 4:55 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- LPG Upadte:ભારત ઘણા દિવસોથી LPG ગેસની અછતનો સામનો કરી રહ્યું છે.
- આ દરમિયાન, સરકારે આ બાબતે એક મોટી અપડેટ આપી છે.
- કેન્દ્ર સરકારે ખાતરી આપી છે કે અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં રસોઈ ગેસની કોઈ સમસ્યા નહીં હોય.
- તેમણે સ્પષ્ટતા કરી છે કે દેશમાં પૂરતો ગેસ સ્ટોક છે.
- તેથી, ગભરાવાની કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
LPG Upadte:ભારત ઘણા દિવસોથી LPG ગેસની અછતનો સામનો કરી રહ્યું છે. આ દરમિયાન, સરકારે આ બાબતે એક મોટી અપડેટ આપી છે. કેન્દ્ર સરકારે ખાતરી આપી છે કે અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં રસોઈ ગેસની કોઈ સમસ્યા નહીં હોય. તેમણે સ્પષ્ટતા કરી છે કે દેશમાં પૂરતો ગેસ સ્ટોક છે.
Was this story interesting?





