વિશ્વ પર યુદ્ધનો મોટો ખતરો! ડોનાલ્ડ ટ્રમ્પની ખુલ્લી ધમકી- ‘ઈરાન પર ગમે ત્યારે.....’
By AbpMay 19, 2026 at 4:36 PM1 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- US Iran war latest updates:અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ અને યુદ્ધ જેવી સ્થિતિ હજુ પણ શાંત થવાનું નામ નથી લઈ રહી
- મંગળવારે (19 મે) અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાનને આકરી ચેતવણી આપી છે
- તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અમેરિકાએ કદાચ ઈરાન પર ફરીથી હુમલો કરવો પડી શકે છે
- આ નિવેદનને કારણે દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો છે
- જ્યાં એક તરફ ઈરાને વળતરની શરતો સાથે નવો શાંતિ પ્રસ્તાવ મૂક્યો છે, તો બીજી તરફ યુએઈ (UAE) એ છેલ્લા 48 કલાકમાં 6 જેટલા ડ્રોન તોડી પાડ્યાનો મોટો દાવો કર્યો છે
US Iran war latest updates:અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ અને યુદ્ધ જેવી સ્થિતિ હજુ પણ શાંત થવાનું નામ નથી લઈ રહી. મંગળવારે (19 મે) અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાનને આકરી ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અમેરિકાએ કદાચ ઈરાન પર ફરીથી હુમલો કરવો પડી શકે છે. આ નિવેદનને કારણે દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો છે.
Was this story interesting?





