મલેશિયામાં ભયાનક આગ, હજારો ઘર બળી ગયાં

By BBC GujaratiApril 21, 2026 at 12:00 AM5 views
મલેશિયામાં ભયાનક આગ, હજારો ઘર બળી ગયાં

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • આ ભયાનક આગ મલેશિયાના બોર્નિયો આઇલૅન્ડની એક વસાહતમાં લાગી જેમાં આશરે એક હજાર ઘર બળી ગયાં
  • રવિવારે વહેલી સવારના કલાકોમાં સંદાકન ડિસ્ટ્રીક્ટની દરિયાકિનારે આવેલી વસાહતમાં આગ લાગી અને દરિયાકિનારે લાકડીઓના ટેકે બનેલા ઘરોની હારમાળામાં આ આગ ઝડપથી ફેલાઈ હતી
  • બહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી
  • બહારની વેબસાઇટ્સની લિંક આપવા અંગેની અમારી નીતિ વિશે વાંચો

આ ભયાનક આગ મલેશિયાના બોર્નિયો આઇલૅન્ડની એક વસાહતમાં લાગી જેમાં આશરે એક હજાર ઘર બળી ગયાં. રવિવારે વહેલી સવારના કલાકોમાં સંદાકન ડિસ્ટ્રીક્ટની દરિયાકિનારે આવેલી વસાહતમાં આગ લાગી અને દરિયાકિનારે લાકડીઓના ટેકે બનેલા ઘરોની હારમાળામાં આ આગ ઝડપથી ફેલાઈ હતી. ©2026 BBC. બહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.

More To Read

મલેશિયામાં ભયાનક આગ, હજારો ઘર બળી ગયાં | Teri Meri Bat | TeriMeriBat News