માર્બલની ખાણમાં 16 દિવસ કાટમાળમાં ફસાયેલો માણસે કેવી રીતે બહાર આવ્યો?

By BBC GujaratiApril 19, 2026 at 12:00 AM3 views
માર્બલની ખાણમાં 16 દિવસ કાટમાળમાં ફસાયેલો માણસે કેવી રીતે બહાર આવ્યો?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • પાકિસ્તાનની માર્બલ ખાણમાં 16 દિવસ સુધી કાટમાળમાં ફસાયેલા અબ્દુલ વહાબ અદભુત રીતે જીવતા મળ્યા.",
  • પરિવારજનોએ અબ્દુલ વહાબને મૃત માનીને તેમની દફનવિધિ પણ કરી નાખી હતી, કારણ કે તેમને ક્ષત-વિક્ષત મૃતદેહ મળ્યો હતો.",
  • 31મી માર્ચે ખૈબર

કોઈ ગમખ્વાર દુર્ઘટના ઘટે અને ત્યાં ફસાયેલા લોકોના સંબંધીઓને માહિતી મળે કે તમે જેમના માટે વિલાપ કરી રહ્યા છો, એ વ્યક્તિ જીવિત છે. તો તેમના હરખનો અંદાજ લગાવી શકાય છે. જોકે, અબ્દુલ વહાબના પરિવાર માટે આ સમાચાર માત્ર ખુશીના જ નહીં, પરંતુ ખૂબ જ આશ્ચર્ય ભરેલા પણ હતા, તેમના માટે આ વાત ઉપર વિશ્વાસ કરવો કપરો હતો. કારણ કે, ભયાનક દુર્ઘટના પછી તેમણે અબ્દુલ વહાબને મૃત માની લીધા હતા અને 'તેમના મૃતદેહ'ની દફનક્રિયા કરી નાખી હતી.

More To Read

માર્બલની ખાણમાં 16 દિવસ કાટમાળમાં ફસાયેલો માણસે કેવી રીતે બહાર આવ્યો? | Teri Meri Bat | TeriMeriBat News