"કદાચ મારો અવાજ છેલ્લી વાર સાંભળો"
By BBC GujaratiMay 20, 2026 at 12:00 AM3 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- લાઇનમાં કશોક ખખડાટ થતો હોય એમ લાગે છે, પણ મેહરાબ અબ્દુલ્લાઝાદેહનો અવાજ સ્પષ્ટ છે અને હાલની સ્થિતિ જોતાં તેમના અવાજની સ્થિરતા નવાઈ ઉપજાવનારી છે
- તેઓ પશ્ચિમી ઈરાનમાં તેમની મોતની સજાની રાહ જોઈ રહ્યા હતા
- તેઓ ઝડપથી બોલતા હતા, જાણે તેમની પાસે સમય ઓછો હોય
- તેમનો સંદેશો વ્યથિત કરી મૂકનારો હતો
- કુર્દિસ્તાન હ્યુમન રાઇટ્સ નેટવર્કને મળેલી એક વોઇસ નોટમાં મેહરાબ બોલે છે, "તમે ઉરુમિયા સૅન્ટ્રલ જેલમાંથી મારો અવાજ સાંભળી રહ્યા છો અને કદાચ તમે આ છેલ્લી વખત મારો અવાજ સાંભળી રહ્યા છો
લાઇનમાં કશોક ખખડાટ થતો હોય એમ લાગે છે, પણ મેહરાબ અબ્દુલ્લાઝાદેહનો અવાજ સ્પષ્ટ છે અને હાલની સ્થિતિ જોતાં તેમના અવાજની સ્થિરતા નવાઈ ઉપજાવનારી છે. તેઓ પશ્ચિમી ઈરાનમાં તેમની મોતની સજાની રાહ જોઈ રહ્યા હતા. તેઓ ઝડપથી બોલતા હતા, જાણે તેમની પાસે સમય ઓછો હોય. તેમનો સંદેશો વ્યથિત કરી મૂકનારો હતો.
Was this story interesting?





