મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધના ભણકારા! ટ્રમ્પ સર્જિકલ સ્ટ્રાઈક કરવાના મૂડમાં છે? 50,000 અમેરિકી સૈનિકો તૈનાત...

By AbpMarch 30, 2026 at 8:42 PM1 views
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધના ભણકારા! ટ્રમ્પ સર્જિકલ સ્ટ્રાઈક કરવાના મૂડમાં છે? 50,000 અમેરિકી સૈનિકો તૈનાત...

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો તણાવ હવે બહુ જ ખતરનાક વળાંક લેવા જઈ રહ્યો છે.
  • તાજેતરના અહેવાલો મુજબ, અમેરિકા ઈરાન પર કોઈ મોટી 'સર્જિકલ સ્ટ્રાઈક' અથવા જમીની કાર્યવાહી (ગ્રાઉન્ડ ઓપરેશન) ની તૈયારી કરી રહ્યું છે.
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં આશરે 50,000 જેટલા સૈનિકોને તૈનાત કરી શકે છે.
  • એવું માનવામાં આવે છે કે અમેરિકા હવે વેપાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ એવી હોર્મુઝ સ્ટ્રેટ (સામુદ્રધુની) ની આસપાસ આવેલા ઈરાનના ટાપુઓને પોતાનું નિશાન બનાવી શકે છે.
  • ન્યૂ યોર્ક ટાઈમ્સનો મોટો ખુલાસો અમેરિકાના પ્રખ્યાત અખબાર "ન્યૂ યોર્ક ટાઈમ્સ" એ એક બહુ મોટો ધડાકો કરતા જણાવ્યું છે કે, ઈરાન સામે સીધી કાર્યવાહી કરવા માટે 50,000 થી વધુ અમેરિકી સૈનિકો અને કમાન્ડો પહેલેથી જ મિડલ ઈસ્ટમાં પહોંચી ગયા છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો તણાવ હવે બહુ જ ખતરનાક વળાંક લેવા જઈ રહ્યો છે. તાજેતરના અહેવાલો મુજબ, અમેરિકા ઈરાન પર કોઈ મોટી 'સર્જિકલ સ્ટ્રાઈક' અથવા જમીની કાર્યવાહી (ગ્રાઉન્ડ ઓપરેશન) ની તૈયારી કરી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં આશરે 50,000 જેટલા સૈનિકોને તૈનાત કરી શકે છે. એવું માનવામાં આવે છે કે અમેરિકા હવે વેપાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ એવી હોર્મુઝ સ્ટ્રેટ (સામુદ્રધુની) ની આસપાસ આવેલા ઈરાનના ટાપુઓને પોતાનું નિશાન બનાવી શકે છે.

More To Read

મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધના ભણકારા! ટ્રમ્પ સર્જિકલ સ્ટ્રાઈક કરવાના મૂડમાં છે? 50,000 અમેરિકી સૈનિકો તૈનાત... | Teri Meri Bat | TeriMeriBat News