મધ્ય પૂર્વમાં ફરી ભડકશે યુદ્ધની આગ? ટ્રમ્પે કહ્યું- ઈરાને હજુ પૂરતી કિંમત ચૂકવી નથી

By AbpMay 3, 2026 at 6:13 PM5 views
મધ્ય પૂર્વમાં ફરી ભડકશે યુદ્ધની આગ? ટ્રમ્પે કહ્યું- ઈરાને હજુ પૂરતી કિંમત ચૂકવી નથી

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Trump Iran News 2026:મધ્ય પૂર્વમાં શાંતિની આશાઓ પર ફરી એકવાર પાણી ફરી વળતું દેખાઈ રહ્યું છે
  • અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કડક વલણ અપનાવતા સ્પષ્ટ કહી દીધું છે કે ઈરાને હજુ સુધી પોતાના કરેલાની પૂરતી કિંમત ચૂકવી નથી
  • ઈરાન દ્વારા પાકિસ્તાનની મધ્યસ્થીથી મોકલવામાં આવેલા 14 મુદ્દાના નવા શાંતિ પ્રસ્તાવને ટ્રમ્પ સ્વીકારે તેવી શક્યતા નહિવત્ છે
  • આ ઉપરાંત, દુનિયાના સૌથી મહત્વના જળમાર્ગ 'હોર્મુઝ સ્ટ્રેટ' ને લઈને પણ બંને દેશો સામસામે આવી ગયા છે, જેનાથી નિષ્ણાતો માને છે કે આગામી દિવસોમાં યુદ્ધની સ્થિતિ વધુ ભયંકર બની શકે છે

Trump Iran News 2026:મધ્ય પૂર્વમાં શાંતિની આશાઓ પર ફરી એકવાર પાણી ફરી વળતું દેખાઈ રહ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કડક વલણ અપનાવતા સ્પષ્ટ કહી દીધું છે કે ઈરાને હજુ સુધી પોતાના કરેલાની પૂરતી કિંમત ચૂકવી નથી. ઈરાન દ્વારા પાકિસ્તાનની મધ્યસ્થીથી મોકલવામાં આવેલા 14 મુદ્દાના નવા શાંતિ પ્રસ્તાવને ટ્રમ્પ સ્વીકારે તેવી શક્યતા નહિવત્ છે.

More To Read