'રોમમાં તમારુ સ્વાગત છે મારા મિત્ર', ઈટલી પહોંચતા જ વાયરલ થઈ મોદી-મેલોનીની નવી સેલ્ફી
By AbpMay 20, 2026 at 12:57 AM4 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ઇટલીમાં તેમની હોટલમાં પહોંચ્યા બાદ પીએમ મોદીનું ભારતીય ડાયસ્પોરા દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું
- આ પહેલા વડાપ્રધાને વારાણસીના ઘાટ દર્શાવતું એક ચિત્ર ભેટમાં આપવામાં આવ્યું હતું
- પીએમની મુલાકાત ઘણી રીતે મહત્વપૂર્ણ વ્યૂહાત્મક અને રાજદ્વારી રીતે મહત્વપૂર્ણ ગણાતી આ મુલાકાત દરમિયાન પીએમ મોદી ઇટલીના રાષ્ટ્રપતિ સર્જિયો મેટારેલાને મળશે
- વડાપ્રધાન જ્યોર્જિયો મેલોની સાથે વ્યાપક દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને બંને દેશોના અગ્રણી ઉદ્યોગપતિઓ (CEOs) સાથે વાતચીત કરશે
- તેઓ સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO) ના મુખ્યાલયની પણ મુલાકાત લેશે, જે વૈશ્વિક ખાદ્ય સુરક્ષા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને ફરીથી વ્યક્ત કરશે
ઇટલીમાં તેમની હોટલમાં પહોંચ્યા બાદ પીએમ મોદીનું ભારતીય ડાયસ્પોરા દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. આ પહેલા વડાપ્રધાને વારાણસીના ઘાટ દર્શાવતું એક ચિત્ર ભેટમાં આપવામાં આવ્યું હતું. પીએમની મુલાકાત ઘણી રીતે મહત્વપૂર્ણ વ્યૂહાત્મક અને રાજદ્વારી રીતે મહત્વપૂર્ણ ગણાતી આ મુલાકાત દરમિયાન પીએમ મોદી ઇટલીના રાષ્ટ્રપતિ સર્જિયો મેટારેલાને મળશે. વડાપ્રધાન જ્યોર્જિયો મેલોની સાથે વ્યાપક દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને બંને દેશોના અગ્રણી ઉદ્યોગપતિઓ (CEOs) સાથે વાતચીત કરશે.
Was this story interesting?





