'મારી દાદીએ મારી 6 માસની દીકરીનું ખતના કરી નાખ્યું અને મને જાણ પણ ન થઈ'
By BBC GujaratiApril 21, 2026 at 12:00 AM6 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- કોઈપણ છોકરી તેના શરીરના જનનાંગ છેદનની પીડા સહન કરવાને પાત્ર નથી
- મારી દીકરી છ મહિનાની હતી, ત્યારે મારાં દાદીએ તેના ઉપર જનનાંગ છેદનની પ્રક્રિયા કરી હતી
- મને પછીથી તેના વિશે જાણ થઈ
- હું મારી દીકરી પાસે ગઈ, ત્યારે તેને તાવ આવતો હતો, સોજો આવી ગયો હતો અને લોહી વહી રહ્યું હતું
- મેં મારાં દાદીને પૂછ્યું, તો તેમણે જવાબ આપ્યો કે, આ તો સામાન્ય બાબત છે અને મારે કોઈને આ વિશે જણાવવું જોઈએ નહીં, પણ મારા ભૂતપૂર્વ પાર્ટનરને આ મામલે ખબર પડી ગઈ
કોઈપણ છોકરી તેના શરીરના જનનાંગ છેદનની પીડા સહન કરવાને પાત્ર નથી. મારી દીકરી છ મહિનાની હતી, ત્યારે મારાં દાદીએ તેના ઉપર જનનાંગ છેદનની પ્રક્રિયા કરી હતી. મને પછીથી તેના વિશે જાણ થઈ. હું મારી દીકરી પાસે ગઈ, ત્યારે તેને તાવ આવતો હતો, સોજો આવી ગયો હતો અને લોહી વહી રહ્યું હતું.
Was this story interesting?





