433 વર્ષ સુધી ચાલશે આ બેટરી! નાસાની નવી ન્યુક્લિયર ટેક્નોલોજીએ દુનિયાને કરી દીધી આશ્ચર્યચકિત

By AbpApril 4, 2026 at 10:51 PM0 views
433 વર્ષ સુધી ચાલશે આ બેટરી! નાસાની નવી ન્યુક્લિયર ટેક્નોલોજીએ દુનિયાને કરી દીધી આશ્ચર્યચકિત

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • અવકાશના અફાટ ઊંડાણોમાં જ્યાં સૂર્યપ્રકાશ પહોંચતો નથી, ત્યાં યાનને ઉર્જા પૂરી પાડવી એ હંમેશાથી નાસા માટે એક મોટો પડકાર રહ્યો છે.
  • સોલાર પેનલ આવી જગ્યાઓએ કામ લાગતી નથી.
  • અત્યાર સુધી નાસા પ્લુટોનિયમ-238 માંથી બનતી પરમાણુ બેટરીનો ઉપયોગ કરતું આવ્યું છે, પરંતુ હવે વૈજ્ઞાનિકોએ એક એવો નવો વિકલ્પ શોધી કાઢ્યો છે જેણે બધાને ચોંકાવી દીધા છે.
  • નાસા 'અમેરિકિયમ-241' (Americium-241) નામના તત્વનો ઉપયોગ કરીને એક એવી ખાસ બેટરી બનાવી રહ્યું છે, જે 433 વર્ષો સુધી સતત વીજળી આપી શકશે.
  • આ ટેક્નોલોજી ભવિષ્યના અવકાશ મિશનની દિશા સંપૂર્ણપણે બદલી નાખશે.

અવકાશના અફાટ ઊંડાણોમાં જ્યાં સૂર્યપ્રકાશ પહોંચતો નથી, ત્યાં યાનને ઉર્જા પૂરી પાડવી એ હંમેશાથી નાસા માટે એક મોટો પડકાર રહ્યો છે. સોલાર પેનલ આવી જગ્યાઓએ કામ લાગતી નથી. અત્યાર સુધી નાસા પ્લુટોનિયમ-238 માંથી બનતી પરમાણુ બેટરીનો ઉપયોગ કરતું આવ્યું છે, પરંતુ હવે વૈજ્ઞાનિકોએ એક એવો નવો વિકલ્પ શોધી કાઢ્યો છે જેણે બધાને ચોંકાવી દીધા છે. નાસા 'અમેરિકિયમ-241' (Americium-241) નામના તત્વનો ઉપયોગ કરીને એક એવી ખાસ બેટરી બનાવી રહ્યું છે, જે 433 વર્ષો સુધી સતત વીજળી આપી શકશે.

More To Read

433 વર્ષ સુધી ચાલશે આ બેટરી! નાસાની નવી ન્યુક્લિયર ટેક્નોલોજીએ દુનિયાને કરી દીધી આશ્ચર્યચકિત | Teri Meri Bat | TeriMeriBat News