'ઈરાન પર હુમલો ન કર્યો હોત તો આપણે બધા મરી ગયા હોત', UNGAમાં તહેરાન પર વરસ્યા નેતન્યાહૂ
By AbpSeptember 25, 2026 at 1:06 AM4 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં હાજરી આપી હતી.
- તેઓ પોતાના ભાષણની શરૂઆત જ ઈરાન યુદ્ધના મુદ્દા સાથે જ કરી હતી.
- નેતન્યાહૂએ પોતાનું ભાષણ શરૂ કરતાં જ મોટી સંખ્યામાં રાજદ્વારીઓ હોલમાંથી બહાર નીકળી ગયા હતા.
- ડિપ્લોમેટ્સ જતા રહ્યા ત્યારે તેમની પાછળ ઉભેલા કેટલાક સમર્થકોએ તાળીઓ પાડી અને હિબ્રુ ભાષામાં "અમ ઈસ્ત્રાયલ ચાઈ" (ઈઝરાયલના લોકો જીવિત છે) ના નારા લગાવ્યા હતા.
- Because if we hadn't done it, we'd all be dead.…pic.twitter.com/Es8hk1nQZd વાસ્તવમાં નેતન્યાહૂના ન્યૂયોર્ક આગમનનો વિરોધ થયો છે અને ઇઝરાયલને તેની વેસ્ટ બેન્કની નીતિઓ માટે આકરી આંતરરાષ્ટ્રીય ટીકાનો સામનો કરવો પડ્યો છે.
ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં હાજરી આપી હતી. તેઓ પોતાના ભાષણની શરૂઆત જ ઈરાન યુદ્ધના મુદ્દા સાથે જ કરી હતી. નેતન્યાહૂએ પોતાનું ભાષણ શરૂ કરતાં જ મોટી સંખ્યામાં રાજદ્વારીઓ હોલમાંથી બહાર નીકળી ગયા હતા. ડિપ્લોમેટ્સ જતા રહ્યા ત્યારે તેમની પાછળ ઉભેલા કેટલાક સમર્થકોએ તાળીઓ પાડી અને હિબ્રુ ભાષામાં "અમ ઈસ્ત્રાયલ ચાઈ" (ઈઝરાયલના લોકો જીવિત છે) ના નારા લગાવ્યા હતા.
Was this story interesting?





