આગામી 72 કલાક ખાસ: રશિયા-યુક્રેન યુદ્ધમાં ટ્રમ્પની એન્ટ્રીથી આખું વિશ્વ ચોંકી ગયું!
By AbpMay 9, 2026 at 4:47 PM4 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ચોંકાવનારી જાહેરાત: ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને યુક્રેન વચ્ચે 9 થી 11 મે સુધી 72 કલાકના યુદ્ધવિરામની ઘોષણા કરી, જેનાથી વિશ્વભરમાં શાંતિની આશા જાગી.",
- ઐતિહાસિક નિર્ણય: આ યુદ્ધવિરામ દરમિયાન તમામ સૈન્ય ગતિવિધિઓ બંધ રહેશે અને બંને દેશો 1000 કેદીઓની અદલાબદલી કરશે.",
- વિજય દિવસનું મહત્વ: 9 મેના રોજ રશિયાના 'વિજય દિવસ' નિમિત્તે આ શાંતિ કરાર અમલમાં મુકાયો છે, જે બંને દેશો માટે ભાવનાત્મક રીતે મહત્વપૂર્ણ છે.",
- ટ્રમ્પની મધ્યસ્થી: ટ્રમ્પે વ્યક્તિગત રીતે પુતિન અને ઝેલેન્સકીને અપીલ કરીને આ પ્રસ્તાવ સ્વીકારવા બદલ તેમનો આભાર માન્યો.",
Donald Trump Russia Ukraine ceasefire:છેલ્લા 4 વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભયંકર યુદ્ધમાં એક મોટા અને રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) 9 મે થી 11 મે એમ 3 દિવસ માટે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી છે. આ 72 કલાક દરમિયાન તમામ પ્રકારની સૈન્ય ગતિવિધિઓ અને હુમલાઓ સંપૂર્ણપણે બંધ રહેશે. એટલું જ નહીં, આ શાંતિ કરાર હેઠળ બંને દેશો 1000 કેદીઓની અદલાબદલી પણ કરશે.
Was this story interesting?





