Operation Sindoor : 10 તસવીરોમાં જુઓ ભારતે ઑપરેશન સિંદૂર હેઠળ રાતે હુમલો કર્યો ત્યારે પાકિસ્તાનમાં શું થયું હતું?

By BBC GujaratiMay 7, 2025 at 12:00 AM0 views
Operation Sindoor : 10 તસવીરોમાં જુઓ ભારતે ઑપરેશન સિંદૂર હેઠળ રાતે હુમલો કર્યો ત્યારે પાકિસ્તાનમાં શું થયું હતું?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ભારતે 7 મે 2025ના રોજ વહેલી સવારે પાકિસ્તાન પર અચાનક હવાઈ હુમલા કર્યા.
  • પહલગામ હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવ ચરમસીમાએ પહોંચતા ભારતે આ સૈન્ય કાર્યવાહી કરી.
  • રાતના અંધારામાં થયેલા આ હુમલાથી પાકિસ્તાનના અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો.
  • પાકિસ્તાનથી મળેલા દ્રશ્યો હુમલાથી થયેલું વ્યાપક નુકસાન અને તત્કાલીન ભયાવહ સ્થિતિ દર્શાવે છે.

પહલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન પર તણાવ ચરમસીમાએ હતો અને પછી ભારતે 7 મે 2025ના રોજ વહેલી સવારે પાકિસ્તાનમાં કેટલીક જગ્યાએ હવાઈ હુમલા કર્યા હતા. પહલગામ હુમલા પછી અટકળો હતી કે પાકિસ્તાન પર ભારત કોઈ સૈન્ય કાર્યવાહી કરી શકે છે. ભારતે રાતના સમયે અચાનક સૈન્ય કાર્યવાહી કરી હોવાથી પાકિસ્તાનમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં એ સમયે ગભરાટ ફેલાઈ ગયો હતો. પાકિસ્તાનથી મળેલી તસવીરોમાં જોઈ શકાય છે કે કેટલું નુકસાન થયું હતું અને હુમલા વખતે પાકિસ્તાનમાં કેવી સ્થિતિ હતી.

More To Read

Operation Sindoor : 10 તસવીરોમાં જુઓ ભારતે ઑપરેશન સિંદૂર હેઠળ રાતે હુમલો કર્યો ત્યારે પાકિસ્તાનમાં શું થયું હતું? | Teri Meri Bat | TeriMeriBat News