ધુરંધર: લ્યારીમાં 'ભારતીય જાસૂસને પકડવા ઑપરેશન હાથ ધરાયું'? શું છે હકીકત?
By BBC GujaratiApril 4, 2026 at 12:00 AM0 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- જ્યારે માર્ચ 2026માં 'ધુરંધર: ધ રિવેન્જ' થિયેટરોમાં રિલીઝ થઈ, ત્યારે ફિલ્મની કહાણીને અસલ જિંદગીમાં સામે આવવામાં વધુ સમય ન લાગ્યો.
- ઇન્ટરનેટ પર એક વીડિયો ઝડપથી વાઇરલ થવા લાગ્યો.
- આ વીડિયોને ભારતમાં ઘણો શૅર થયો, જેમાં દાવો કરાયો હતો કે લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીએ લ્યારીમાં ભારતીય ગુપ્તચરોને પકડવા માટે એક 'ગ્રાન્ડ ઑપરેશન' ચલાવ્યું છે.
- સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટમાં એવો દાવો કરાયો કે આ ઑપરેશન ફિલ્મની જાસૂસીવાળી કહાણીથી પ્રેરિત હતું.
- જોકે, બીબીસી આ વીડિયોના અસલ સ્રોતોની સ્વતંત્રપણે પુષ્ટિ નથી કરી શક્યું.
જ્યારે માર્ચ 2026માં 'ધુરંધર: ધ રિવેન્જ' થિયેટરોમાં રિલીઝ થઈ, ત્યારે ફિલ્મની કહાણીને અસલ જિંદગીમાં સામે આવવામાં વધુ સમય ન લાગ્યો. ઇન્ટરનેટ પર એક વીડિયો ઝડપથી વાઇરલ થવા લાગ્યો. આ વીડિયોને ભારતમાં ઘણો શૅર થયો, જેમાં દાવો કરાયો હતો કે લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીએ લ્યારીમાં ભારતીય ગુપ્તચરોને પકડવા માટે એક 'ગ્રાન્ડ ઑપરેશન' ચલાવ્યું છે. સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટમાં એવો દાવો કરાયો કે આ ઑપરેશન ફિલ્મની જાસૂસીવાળી કહાણીથી પ્રેરિત હતું.
Was this story interesting?





