પહલગામ : 'ઘરમાં તેમના ફોટા લગાડવાની હિંમત પણ નથી', હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારો કેવું જીવન જીવે છે?
By BBC GujaratiApril 22, 2026 at 12:00 AM5 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- કાશ્મીરમાં પ્રવાસીઓ પરના જીવલેણ હુમલાના એક વર્ષ પછી પણ પીડિતોના પરિવારજનોના ઘા હજુ રૂઝાયા નથી
- કાનપુરનાં એશાન્યા દ્વિવેદી તેમના ઓરડામાંના અરીસા તરફ ઇશારો કરીને તેમના પતિ શુભમને યાદ કરે છે
- તેઓ કહે છે, "મેં તેમને એક વાર પૂછ્યું હતું કે અહી અરીસો કેમ નથી
- બીજા જ દિવસે તેઓ આ અરીસો લઈ આવ્યા હતા
- શુભમ દ્વિવેદી એ 26 લોકો પૈકીના એક હતા, જેમની ચરમપંથીઓએ 2025ની 22 એપ્રિલે હત્યા કરી હતી
કાશ્મીરમાં પ્રવાસીઓ પરના જીવલેણ હુમલાના એક વર્ષ પછી પણ પીડિતોના પરિવારજનોના ઘા હજુ રૂઝાયા નથી. કાનપુરનાં એશાન્યા દ્વિવેદી તેમના ઓરડામાંના અરીસા તરફ ઇશારો કરીને તેમના પતિ શુભમને યાદ કરે છે. તેઓ કહે છે, "મેં તેમને એક વાર પૂછ્યું હતું કે અહી અરીસો કેમ નથી? બીજા જ દિવસે તેઓ આ અરીસો લઈ આવ્યા હતા.
Was this story interesting?





