પાકિસ્તાને અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ કરાવીને કેટલો મોટો વિજય હાંસલ કર્યો?

By BBC GujaratiApril 8, 2026 at 12:00 AM0 views
પાકિસ્તાને અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ કરાવીને કેટલો મોટો વિજય હાંસલ કર્યો?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અંગે 13 કલાકની અંદર "એક સંસ્કૃતિ નાશ પામશે"ની વાતથી યૂ-ટર્ન લીધો હતો.
  • ગણતરીના કલાકોમાં તેમણે ઈરાન સાથે બે અઠવાડિયાં માટે સંઘર્ષવિરામની જાહેરાત કરી હતી.
  • ટ્રમ્પનું કહેવું છે કે પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ તથા ફિલ્ડ માર્શલ આસિમ મુનીર સાથેની વાતચીત પછી તેમણે આ નિર્ણય લીધો હતો.
  • ટ્રમ્પ સતત ઈરાનને ધમકી આપી રહ્યા હતા, પરંતુ ઈરાન ઝૂકવા માટે તૈયાર ન હતું.
  • એવામાં પાકિસ્તાન મહત્ત્વપૂર્ણ મધ્યસ્થ બની રહ્યું હતું અને તેણે સંઘર્ષવિરામ કરાવ્યો.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અંગે 13 કલાકની અંદર "એક સંસ્કૃતિ નાશ પામશે"ની વાતથી યૂ-ટર્ન લીધો હતો. ગણતરીના કલાકોમાં તેમણે ઈરાન સાથે બે અઠવાડિયાં માટે સંઘર્ષવિરામની જાહેરાત કરી હતી. ટ્રમ્પનું કહેવું છે કે પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ તથા ફિલ્ડ માર્શલ આસિમ મુનીર સાથેની વાતચીત પછી તેમણે આ નિર્ણય લીધો હતો. ટ્રમ્પ સતત ઈરાનને ધમકી આપી રહ્યા હતા, પરંતુ ઈરાન ઝૂકવા માટે તૈયાર ન હતું.

More To Read

પાકિસ્તાને અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ કરાવીને કેટલો મોટો વિજય હાંસલ કર્યો? | Teri Meri Bat | TeriMeriBat News