પાકિસ્તાનમાં તેલ સંકટથી હાહાકાર: શાહબાઝ સરકાર લગાવશે 'સ્માર્ટ લોકડાઉન', દુકાનો-હાઈવે બંધ અને લગ્નો પર પણ પ્રતિબંધ!

By AbpMarch 29, 2026 at 4:21 PM1 views
પાકિસ્તાનમાં તેલ સંકટથી હાહાકાર: શાહબાઝ સરકાર લગાવશે 'સ્માર્ટ લોકડાઉન', દુકાનો-હાઈવે બંધ અને લગ્નો પર પણ પ્રતિબંધ!

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Pakistan Smart Lockdown:ઈરાન યુદ્ધના કારણે આખી દુનિયામાં અત્યારે તેલ અને ગેસનું મોટું સંકટ ઊભું થયું છે, જેની સૌથી ખરાબ અસર પાકિસ્તાન પર પડી રહી છે.
  • આ કટોકટીને પહોંચી વળવા માટે પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે દેશમાં 'સ્માર્ટ લોકડાઉન' લાગુ કરવાનો એક મોટો અને કડક નિર્ણય લીધો છે.
  • આગામી 4-5 એપ્રિલથી શરૂ થનારા આ લોકડાઉનમાં વીકએન્ડ દરમિયાન દુકાનો અને હાઈવે તો બંધ રહેશે જ, પણ સાથે-સાથે આ સમયગાળામાં આવતા લગ્નો પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
  • પહેલેથી જ મોંઘવારીમાં પીસાતી પાકિસ્તાનની જનતા માટે આ નવો નિર્ણય પડ્યા પર પાટું સમાન બની ગયો છે.
  • આ સ્માર્ટ લોકડાઉનના નિયમો ખૂબ જ આકરા રાખવામાં આવ્યા છે.

Pakistan Smart Lockdown:ઈરાન યુદ્ધના કારણે આખી દુનિયામાં અત્યારે તેલ અને ગેસનું મોટું સંકટ ઊભું થયું છે, જેની સૌથી ખરાબ અસર પાકિસ્તાન પર પડી રહી છે. આ કટોકટીને પહોંચી વળવા માટે પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે દેશમાં 'સ્માર્ટ લોકડાઉન' લાગુ કરવાનો એક મોટો અને કડક નિર્ણય લીધો છે. આગામી 4-5 એપ્રિલથી શરૂ થનારા આ લોકડાઉનમાં વીકએન્ડ દરમિયાન દુકાનો અને હાઈવે તો બંધ રહેશે જ, પણ સાથે-સાથે આ સમયગાળામાં આવતા લગ્નો પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. પહેલેથી જ મોંઘવારીમાં પીસાતી પાકિસ્તાનની જનતા માટે આ નવો નિર્ણય પડ્યા પર પાટું સમાન બની ગયો છે.

More To Read

પાકિસ્તાનમાં તેલ સંકટથી હાહાકાર: શાહબાઝ સરકાર લગાવશે 'સ્માર્ટ લોકડાઉન', દુકાનો-હાઈવે બંધ અને લગ્નો પર પણ પ્રતિબંધ! | Teri Meri Bat | TeriMeriBat News