અમેરિકાની 'ચિઠ્ઠી' લઈને પાકિસ્તાની જનરલ પહોંચ્યા ઈરાન! શું યુદ્ધના નગારા વાગતા અટકશે?
By AbpApril 15, 2026 at 8:04 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- આશ્ચર્યજનક રીતે, પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર અમેરિકાનો ખાસ સંદેશ લઈને ઈરાનની રાજધાની તેહરાન પહોંચ્યા છે.",
- પાકિસ્તાન હવે અમેરિકા અને ઈરાન વચ્ચે મુખ્ય મધ્યસ્થી બનીને મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવાનો પ્રયાસ કરી રહ્યું છે.",
- સંભવ છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેની અટકેલી વાટાઘાટોનો બીજો રાઉન્ડ આગામી દિવસોમાં પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં યોજાઈ શકે છે.",
- જોકે, અમેરિકા અને ઈરાન વચ્ચે ઔપચારિક યુદ્ધવિરામ અંગે હજુ પણ સસ્પેન્સ અકબંધ છે, છતાં બેકચેનલ વાતચીત ચાલુ છે.",
Asim Munir Iran visit:મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભારે તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે અચાનક ઈરાનની રાજધાની તેહરાન પહોંચી ગયા છે. તેઓ અમેરિકા તરફથી એક ખાસ સંદેશ લઈને ઈરાન ગયા હોવાનું મનાય છે. આ મુલાકાતનો મુખ્ય હેતુ અમેરિકા અને ઈરાન વચ્ચે અટકી પડેલી વાટાઘાટોને ફરીથી શરૂ કરવાનો છે.
Was this story interesting?





