PM Modi: PM મોદી અને ટ્રમ્પની આગામી મહિને થઈ શકે છે મુલાકાત, જાણો ક્યાં દેશમાં મળશે?

By AbpMay 20, 2026 at 2:23 AM3 views
PM Modi: PM મોદી અને ટ્રમ્પની આગામી મહિને થઈ શકે છે મુલાકાત, જાણો ક્યાં દેશમાં મળશે?

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • PM Modi And Donald Trump May Meet In G7 Meeting:વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આવતા મહિને મુલાકાત થઈ શકે છે
  • રાષ્ટ્રપતિ ટ્રમ્પ ફ્રાન્સમાં G7 સમિટમાં હાજરી આપશે
  • 15 અને 17 જૂને યોજાનારી આ બેઠક ફ્રાન્સના એવિયન-લેસ-બેન્સમાં યોજાશે
  • ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને પીએમ મોદીને G7 સમિટમાં આમંત્રણ આપ્યું છે
  • 16 મહિનાથી વધુ સમયમાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચેની આ પહેલી મુલાકાત હોઈ શકે છે

PM Modi And Donald Trump May Meet In G7 Meeting:વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આવતા મહિને મુલાકાત થઈ શકે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ ફ્રાન્સમાં G7 સમિટમાં હાજરી આપશે. 15 અને 17 જૂને યોજાનારી આ બેઠક ફ્રાન્સના એવિયન-લેસ-બેન્સમાં યોજાશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને પીએમ મોદીને G7 સમિટમાં આમંત્રણ આપ્યું છે.

More To Read

PM Modi: PM મોદી અને ટ્રમ્પની આગામી મહિને થઈ શકે છે મુલાકાત, જાણો ક્યાં દેશમાં મળશે? | Teri Meri Bat | TeriMeriBat News