રાષ્ટ્રપતિ કે સેના, નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ ક્યાં છે

By BBC GujaratiApril 26, 2026 at 12:00 AM3 views
રાષ્ટ્રપતિ કે સેના, નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ ક્યાં છે

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • અમેરિકા અને ઇઝરાયલ સાથે જંગ શરૂ થયા બાદ ઈરાન સામે એક સવાલ ઊભો થયો છે, દેશની સત્તા આખરે કોના હાથમાં છે
  • જોકે, ઔપચારિકપણે આનો જવાબ સ્પષ્ટ છે
  • 28 ફેબ્રુઆરના રોજ જંગના પ્રથમ દિવસે પોતાના પિતા અલી ખામેનેઈના મૃત્યુ બાદ મોજતબા ખામેનેઈ દેશના નવા સર્વોચ્ચ નેતા બન્યા
  • ઈરાનમાં ઇસ્લામિક ગણરાજ્યની વ્યવસ્થામાં આ પદ સૌથી મોટું મનાય છે
  • સર્વોચ્ચ નેતા પાસે લગભગ દરેક મહત્ત્વના મામલે નિર્ણય લેવાનો અધિકાર છે

અમેરિકા અને ઇઝરાયલ સાથે જંગ શરૂ થયા બાદ ઈરાન સામે એક સવાલ ઊભો થયો છે, દેશની સત્તા આખરે કોના હાથમાં છે? જોકે, ઔપચારિકપણે આનો જવાબ સ્પષ્ટ છે. 28 ફેબ્રુઆરના રોજ જંગના પ્રથમ દિવસે પોતાના પિતા અલી ખામેનેઈના મૃત્યુ બાદ મોજતબા ખામેનેઈ દેશના નવા સર્વોચ્ચ નેતા બન્યા. ઈરાનમાં ઇસ્લામિક ગણરાજ્યની વ્યવસ્થામાં આ પદ સૌથી મોટું મનાય છે.

More To Read

રાષ્ટ્રપતિ કે સેના, નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ ક્યાં છે | Teri Meri Bat | TeriMeriBat News