યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર, ભારતના LPG ટેન્કરે પાર કર્યું હોર્મૂઝ, જાણો 6 એપ્રિલે પહોંચશે મુંબઇ
By AbpApril 4, 2026 at 8:43 AM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Green Sanvi:હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારત માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે.
- ભારતીય ધ્વજવાળા LPG ટેન્કર, ગ્રીન સાનવી, હોર્મુઝ સ્ટ્રેટમાંથી સફળતાપૂર્વક પસાર થયું છે.
- આ જહાજ આશરે 44,000 મેટ્રિક ટન LPG લઈ જઈ રહ્યું છે.
- ટેન્કર શુક્રવારે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયું હતું અને 6 એપ્રિલ સુધીમાં મુંબઈ પહોંચવાની અપેક્ષા છે.
- માર્ચમાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થનાર આ સાતમું ભારતીય જહાજ છે.
Green Sanvi:હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારત માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. ભારતીય ધ્વજવાળા LPG ટેન્કર, ગ્રીન સાનવી, હોર્મુઝ સ્ટ્રેટમાંથી સફળતાપૂર્વક પસાર થયું છે. આ જહાજ આશરે 44,000 મેટ્રિક ટન LPG લઈ જઈ રહ્યું છે. ટેન્કર શુક્રવારે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયું હતું અને 6 એપ્રિલ સુધીમાં મુંબઈ પહોંચવાની અપેક્ષા છે.
Was this story interesting?





