યુદ્ધથી ઘેરાયેલા ગામમાં ફસાયેલાં 77 વર્ષીય વૃદ્ધાને રોબૉટે કેવી રીતે બચાવ્યાં?
By BBC GujaratiMay 2, 2026 at 12:00 AM5 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- યુક્રેનના યુદ્ધના મેદાનમાં 77 વર્ષીય એક વૃદ્ધાની સુરક્ષા માટે સેનાએ એક અનોખું અભિયાન ચલાવ્યું હતું
- ગ્રાઉન્ડ ડ્રોનની મદદથી તેમને એ ગામમાંથી બહાર કઢાયાં જે યુદ્ધથી ઘેરાયેલું છે
- યુક્રેનના પૂર્વમાં એક ડ્રોન તૂટેલા રસ્તાઓ પર નજર રાખતા રાખતા આગળ વધી એક વૃદ્ધા પાસે પહોંચ્યું
- વૃદ્ધા પોતાના વેરાન થઈ ગયેલા ગામને છોડીને બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં
- તેઓ ધીરે ધીરે આગળ વધી રહ્યાં હતાં અને તેમના સુધી પહોંચનારી મદદ હજુ પણ રસ્તામાં હતી
યુક્રેનના યુદ્ધના મેદાનમાં 77 વર્ષીય એક વૃદ્ધાની સુરક્ષા માટે સેનાએ એક અનોખું અભિયાન ચલાવ્યું હતું. ગ્રાઉન્ડ ડ્રોનની મદદથી તેમને એ ગામમાંથી બહાર કઢાયાં જે યુદ્ધથી ઘેરાયેલું છે. યુક્રેનના પૂર્વમાં એક ડ્રોન તૂટેલા રસ્તાઓ પર નજર રાખતા રાખતા આગળ વધી એક વૃદ્ધા પાસે પહોંચ્યું. વૃદ્ધા પોતાના વેરાન થઈ ગયેલા ગામને છોડીને બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં.
Was this story interesting?





