રશિયા : ભારે વરસાદથી પૂર આવ્યું, 2000 ઘરોમાં પાણી ઘૂસી જતાં કેવી તબાહી થઈ?

By BBC GujaratiApril 10, 2026 at 12:00 AM0 views
રશિયા : ભારે વરસાદથી પૂર આવ્યું, 2000 ઘરોમાં પાણી ઘૂસી જતાં કેવી તબાહી થઈ?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • રશિયાના દાગેસ્તાન પ્રાંતમાં ભારે વરસાદ બાદ પૂર આવ્યું હતું, જેના કારણે લોકોનાં ઘરોમાં પાણી ઘૂસી ગયાં હતાં અને રસ્તાઓ દેખાતા બંધ થઈ ગયા હતા.
  • આથી, લોકોએ અવરજવર માટે રસ્તાઓ ઉપર હોડીઓ ઉતારવી પડી હતી.
  • દાગેસ્તાનમાં ભારે વરસાદને કારણે ઇમર્જન્સી જાહેર કરવી પડી હતી અને વીજપુરવઠાને પણ અસર પહોંચી હતી.
  • ત્યાં કેવી પરિસ્થિતિ છે, જુઓ આ વીડિયોમાં.
  • બહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.બહારની વેબસાઇટ્સની લિંક આપવા અંગેની અમારી નીતિ વિશે વાંચો

રશિયાના દાગેસ્તાન પ્રાંતમાં ભારે વરસાદ બાદ પૂર આવ્યું હતું, જેના કારણે લોકોનાં ઘરોમાં પાણી ઘૂસી ગયાં હતાં અને રસ્તાઓ દેખાતા બંધ થઈ ગયા હતા. આથી, લોકોએ અવરજવર માટે રસ્તાઓ ઉપર હોડીઓ ઉતારવી પડી હતી. દાગેસ્તાનમાં ભારે વરસાદને કારણે ઇમર્જન્સી જાહેર કરવી પડી હતી અને વીજપુરવઠાને પણ અસર પહોંચી હતી. ત્યાં કેવી પરિસ્થિતિ છે, જુઓ આ વીડિયોમાં.

More To Read

રશિયા : ભારે વરસાદથી પૂર આવ્યું, 2000 ઘરોમાં પાણી ઘૂસી જતાં કેવી તબાહી થઈ? | Teri Meri Bat | TeriMeriBat News