Russia: રશિયામાં પર્વત સાથે ટકરાઈ સૈન્ય વિમાન ક્રેશ, 29 લોકોના મોત
By AbpApril 1, 2026 at 9:15 AM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- રશિયાના ક્રીમિયાથી બુઘવાર સવારે એક મોટી દુર્ઘટનાના સમાચાર આવ્યા છે.
- રશિયન લશ્કરી An-26 વિમાન એક ઊંચા પર્વત સાથે અથડાયું હતું.
- આ ભયાનક અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ 29 લોકોના મોત થયા.
- એવું કહેવાય છે કે તેમાં 23 મુસાફરો અને 6 ક્રૂ સભ્યો હતા અને દુઃખદ વાત એ છે કે કોઈ બચી ગયું નથી.
- આ અકસ્માત ત્યારે થયો જ્યારે વિમાન બ્લેક સીની પાસે ક્રિમીયન દ્વીપકલ્પ પર ઉડાન ભરી રહ્યું હતું.
રશિયાના ક્રીમિયાથી બુઘવાર સવારે એક મોટી દુર્ઘટનાના સમાચાર આવ્યા છે. રશિયન લશ્કરી An-26 વિમાન એક ઊંચા પર્વત સાથે અથડાયું હતું. આ ભયાનક અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ 29 લોકોના મોત થયા. એવું કહેવાય છે કે તેમાં 23 મુસાફરો અને 6 ક્રૂ સભ્યો હતા અને દુઃખદ વાત એ છે કે કોઈ બચી ગયું નથી.
Was this story interesting?





