San Diego Shooting: અમેરિકાના સાન ડિએગોમાં મસ્જિદ બહાર હુમલો, ફાયરિંગમાં બે સંદિગ્ધ સહિત પાંચના મોત

By AbpMay 19, 2026 at 12:48 AM2 views
San Diego Shooting: અમેરિકાના સાન ડિએગોમાં મસ્જિદ બહાર હુમલો, ફાયરિંગમાં બે સંદિગ્ધ સહિત પાંચના મોત

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • San Diego Shooting: અમેરિકામાં ગન વાયલન્સ અને હેટ ક્રાઈમ સાથે જોડાયેલી એક ભયાનક ઘટના સામે આવી છે
  • સોમવારે કેલિફોર્નિયાના સાન ડિએગો કાઉન્ટીની સૌથી મોટા ઇસ્લામિક સેન્ટરની બહાર બે કિશોર બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો
  • આ ભયાનક હુમલામાં એક સુરક્ષા ગાર્ડ સહિત ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું
  • હુમલા પછી બંને હુમલાખોરોએ નજીકની શેરીમાં પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી
  • FBI અને સ્થાનિક પોલીસ આ ઘટનાની તપાસ મુસ્લિમ સમુદાયને નિશાન બનાવીને કરાયેલા શંકાસ્પદ હેટ ક્રાઈમ માનીને તપાસ કરી રહી છે

San Diego Shooting: અમેરિકામાં ગન વાયલન્સ અને હેટ ક્રાઈમ સાથે જોડાયેલી એક ભયાનક ઘટના સામે આવી છે. સોમવારે કેલિફોર્નિયાના સાન ડિએગો કાઉન્ટીની સૌથી મોટા ઇસ્લામિક સેન્ટરની બહાર બે કિશોર બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો. આ ભયાનક હુમલામાં એક સુરક્ષા ગાર્ડ સહિત ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. હુમલા પછી બંને હુમલાખોરોએ નજીકની શેરીમાં પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી.

More To Read

San Diego Shooting: અમેરિકાના સાન ડિએગોમાં મસ્જિદ બહાર હુમલો, ફાયરિંગમાં બે સંદિગ્ધ સહિત પાંચના મોત | Teri Meri Bat | TeriMeriBat News