San Diego Shooting: અમેરિકાના સાન ડિએગોમાં મસ્જિદ બહાર હુમલો, ફાયરિંગમાં બે સંદિગ્ધ સહિત પાંચના મોત
By AbpMay 19, 2026

Photo: Abp
AI Key Highlights
- San Diego Shooting: અમેરિકામાં ગન વાયલન્સ અને હેટ ક્રાઈમ સાથે જોડાયેલી એક ભયાનક ઘટના સામે આવી છે
San Diego Shooting: અમેરિકામાં ગન વાયલન્સ અને હેટ ક્રાઈમ સાથે જોડાયેલી એક ભયાનક ઘટના સામે આવી છે. સોમવારે કેલિફોર્નિયાના સાન ડિએગો કાઉન્ટીની સૌથી મોટા ઇસ્લામિક સેન્ટરની બહાર બે કિશોર બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો. આ ભયાનક હુમલામાં એક સુરક્ષા ગાર્ડ સહિત ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. હુમલા પછી બંને હુમલાખોરોએ નજીકની શેરીમાં પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી.
Was this story interesting?




.webp)
