મિસાઈલ હુમલાથી ધણધણી ઉઠ્યું સાઉદી અરેબિયા, જુબૈલ તેલ ભંડારમાં ભીષણ ધડાકો, ખાડી દેશોમાં વધ્યો તણાવ
By AbpApril 7, 2026 at 4:43 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Saudi Arabia Attack:ગલ્ફ દેશોમાં યુદ્ધના વાદળો ઘેરાઈ રહ્યા છે.
- મંગળવારે રાત્રે પૂર્વી સાઉદી અરેબિયાના જુબૈલ શહેર સ્થિત એક મુખ્ય પેટ્રોકેમિકલ સંકુલ પર મોટો હુમલો થયો.
- આ વિસ્તારમાં જોરદાર વિસ્ફોટો સંભળાયા અને આકાશમાં આગની જ્વાળાઓ ઉડતી જોવા મળી.
- ઈરાની તેલ સુવિધાઓને નિશાન બનાવવામાં આવ્યાના થોડા કલાકો પછી જ આ હુમલો થયો.
- સમાચાર એજન્સી AFP અનુસાર, આ હુમલો સાઉદી અરેબિયાની પ્રખ્યાત કંપની, સાબિકની માલિકીના પ્લાન્ટ પર થયો હતો.
Saudi Arabia Attack:ગલ્ફ દેશોમાં યુદ્ધના વાદળો ઘેરાઈ રહ્યા છે. મંગળવારે રાત્રે પૂર્વી સાઉદી અરેબિયાના જુબૈલ શહેર સ્થિત એક મુખ્ય પેટ્રોકેમિકલ સંકુલ પર મોટો હુમલો થયો. આ વિસ્તારમાં જોરદાર વિસ્ફોટો સંભળાયા અને આકાશમાં આગની જ્વાળાઓ ઉડતી જોવા મળી. ઈરાની તેલ સુવિધાઓને નિશાન બનાવવામાં આવ્યાના થોડા કલાકો પછી જ આ હુમલો થયો.
Was this story interesting?





