18 વરસ સુધી FBIની ઊંઘ હરામ કરનાર સીરિયલ કિલર એક ભૂલથી કેવી રીતે પકડાઈ ગયો?

By BBC GujaratiApril 5, 2026 at 12:00 AM0 views
18 વરસ સુધી FBIની ઊંઘ હરામ કરનાર સીરિયલ કિલર એક ભૂલથી કેવી રીતે પકડાઈ ગયો?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • યૂનાબૉમ્બરનાં હિંસક કૃત્યોએ લગભગ બે દાયકા સુધી તપાસકર્તાઓની ઊંઘ હરામ કરી નાખી હતી.
  • 30 વર્ષ પહેલાં બીબીસીએ તેની ધરપકડ થયાના અહેવાલ આપ્યા હતા.
  • તે "પ્રતિભાશાળી" ગણિતજ્ઞએ તેના ઘરના દરવાજા સુધી કેડી બનાવી રાખી હતી.
  • ત્રીજી એપ્રિલ, 1996ના રોજ અમેરિકન ફેડરલ એજન્ટોએ મોન્ટાનાનાં જંગલોમાં આવેલી લાકડાની એક કેબિનને ઘેરી લીધી અને થિયોડોર "ટેડ" કાઝિન્સ્કી નામના એક લઘર-વઘર માણસને બહાર કાઢ્યો.
  • અત્યાર સુધી તે વ્યક્તિ લોકોના મનમાં એક "વૉન્ટેડ" પોસ્ટરના સ્કૅચમાં કાળાં ચશ્માં પહેરનારા અને ચહેરો ઢાંકેલા શખ્સ તરીકેની જ ઓળખ ધરાવતી હતી.

યૂનાબૉમ્બરનાં હિંસક કૃત્યોએ લગભગ બે દાયકા સુધી તપાસકર્તાઓની ઊંઘ હરામ કરી નાખી હતી. 30 વર્ષ પહેલાં બીબીસીએ તેની ધરપકડ થયાના અહેવાલ આપ્યા હતા. તે "પ્રતિભાશાળી" ગણિતજ્ઞએ તેના ઘરના દરવાજા સુધી કેડી બનાવી રાખી હતી. ત્રીજી એપ્રિલ, 1996ના રોજ અમેરિકન ફેડરલ એજન્ટોએ મોન્ટાનાનાં જંગલોમાં આવેલી લાકડાની એક કેબિનને ઘેરી લીધી અને થિયોડોર "ટેડ" કાઝિન્સ્કી નામના એક લઘર-વઘર માણસને બહાર કાઢ્યો.

More To Read

18 વરસ સુધી FBIની ઊંઘ હરામ કરનાર સીરિયલ કિલર એક ભૂલથી કેવી રીતે પકડાઈ ગયો? | Teri Meri Bat | TeriMeriBat News