અમેરિકાની હિલ્ટન હોટેલમાં ટ્રમ્પના ડિનર દરમિયાન ફાયરિંગ, આરોપીની ધરપકડ
By AbpApril 26, 2026 at 2:15 AM2 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં આવેલા હિલ્ટન હોટેલમાં ટ્રમ્પના ડિનર દરમિયાન અચાનક ગોળીબાર થતા ભારે ગભરાટ ફેલાયો.
- સુરક્ષા એજન્સીઓએ ત્વરિત કાર્યવાહી કરીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સુરક્ષિત સ્થળે ખસેડ્યા અને શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી.
- ગોળીબારના અવાજથી મહેમાનો ટેબલ નીચે છુપાઈ ગયા, જ્યારે સુરક્ષાકર્મીઓએ લોકોને નીચે રહેવા જણાવ્યું.
- ટ્રમ્પે સોશિયલ મીડિયા પર સ્થિતિ નિયંત્રણમાં હોવાની ખાતરી આપી અને સુરક્ષા એજન્સીઓની ઝડપી કાર્યવાહીની પ્રશંસા કરી.
- ઘટનામાં કોઈને ઇજા થઈ ન હતી, અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેમજ ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ સુરક્ષિત હોવાનું જણાયું.
નવી દિલ્હી। અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં આવેલા પ્રખ્યાત હિલ્ટન હોટેલમાં શનિવારે રાત્રે તે સમયે ગભરાટ ફેલાયો, જ્યારે વ્હાઇટ હાઉસ કરેસ્પોન્ડેન્ટ્સ એસોસિએશનના એન્યુઅલ ડિનર ફંકશન દરમિયાન અચાનક ગોળીબાર થયો. સુરક્ષા એજન્સીઓએ તરત જ કાર્યવાહી કરીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા આ ઘટનામાં તરત કોઈને ઇજા થઈ હોવાની ખબર નથી, હાજર લોકોમાં ભય ફેલાતા સિક્રેટ સર્વિસ એજન્ટો અને અન્ય સુરક્ષાકર્મીઓ ભોજન હોલમાં દોડી આવ્યા હતા. કહેવાય છે કે મહેમાનો ટેબલની નીચે છુપાઈ ગયા હતા, જ્યારે સુરક્ષા અધિકારીઓએ લોકોને નમવા માટે જણાવ્યું હતું 🇺🇸 Shots were fired at the hotel lobby during a White House Correspondents' Association reception attended by Trump.
Was this story interesting?





