ઓરીની રસી લીધી હોય એ બાળકોને ફરી વખત રસી આપવી જોઈએ?
By BBC GujaratiMay 6, 2026 at 12:00 AM10 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ઢાકાના રામપુરામાં રહેતાં ફરઝાના અખ્તરને બે બાળકો છે, મોટો પુત્ર સાત વર્ષનો છે અને નાની દીકરી ચાર વર્ષની છે
- તેમણે બંને બાળકોના જન્મ બાદ તેમને તમામ રસીઓ નિયમિતપણે આપી હતી, જેનો અર્થ એ કે બાળકોએ ઓરીની રસીના બે ડોઝ પણ મેળવ્યા હતા
- બાંગ્લાદેશમાં ગત માર્ચ મહિનાથી ઓરીનો રોગચાળો ફાટી નીકળ્યો છે
- ઓરીના કેસોની સંખ્યા અને મૃત્યુઆંકમાં દૈનિક ધોરણે સતત વધારો થઈ રહ્યો છે
- સંક્રમિત લોકોની વધી રહેલી સંખ્યાને કારણે હૉસ્પિટલો પણ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે
ઢાકાના રામપુરામાં રહેતાં ફરઝાના અખ્તરને બે બાળકો છે, મોટો પુત્ર સાત વર્ષનો છે અને નાની દીકરી ચાર વર્ષની છે. તેમણે બંને બાળકોના જન્મ બાદ તેમને તમામ રસીઓ નિયમિતપણે આપી હતી, જેનો અર્થ એ કે બાળકોએ ઓરીની રસીના બે ડોઝ પણ મેળવ્યા હતા. બાંગ્લાદેશમાં ગત માર્ચ મહિનાથી ઓરીનો રોગચાળો ફાટી નીકળ્યો છે. ઓરીના કેસોની સંખ્યા અને મૃત્યુઆંકમાં દૈનિક ધોરણે સતત વધારો થઈ રહ્યો છે.
Was this story interesting?





