સ્મિત મચ્છર કોણ છે, જેમણે ફ્લાયદુબઈ ફ્લાઇટમાં સેંકડો પ્રવાસીઓના જીવ બચાવ્યા?

By BBC GujaratiOctober 1, 2026 at 12:00 AM1 views
સ્મિત મચ્છર કોણ છે, જેમણે ફ્લાયદુબઈ ફ્લાઇટમાં સેંકડો પ્રવાસીઓના જીવ બચાવ્યા?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાઇટ ફ્લાયદુબઈમાં એક પાઇલટે બીજા પાઇલટ પર જીવલેણ હુમલો કર્યો અને સેંકડો લોકોના જીવ જોખમમાં મૂકી દીધા.
  • ત્યાર પછી વિમાનના કૅપ્ટન સ્મિત મચ્છરનું નામ ચર્ચામાં છે.
  • અત્યાર સુધીમાં મળેલી માહિતી પ્રમાણે એક પાઇલટે સ્મિત મચ્છર પર ચાકુથી હુમલો કર્યો હતો અને તેનો પ્રતિકાર કરવામાં કૅપ્ટન મચ્છર ઈજાગ્રસ્ત થયા હતા.
  • વિમાનમાં મોટા ભાગના ઇઝરાયલી પ્રવાસીઓ હતા, જેથી ઇઝરાયલે કૅપ્ટન મચ્છરની બહાદુરીને બિરદાવી છે.
  • ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે કૅપ્ટન સ્મિત મચ્છરની ઉંમર 39 વર્ષ છે અને તેઓ મૂળ મુંબઈના છે.

દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાઇટ ફ્લાયદુબઈમાં એક પાઇલટે બીજા પાઇલટ પર જીવલેણ હુમલો કર્યો અને સેંકડો લોકોના જીવ જોખમમાં મૂકી દીધા. ત્યાર પછી વિમાનના કૅપ્ટન સ્મિત મચ્છરનું નામ ચર્ચામાં છે. અત્યાર સુધીમાં મળેલી માહિતી પ્રમાણે એક પાઇલટે સ્મિત મચ્છર પર ચાકુથી હુમલો કર્યો હતો અને તેનો પ્રતિકાર કરવામાં કૅપ્ટન મચ્છર ઈજાગ્રસ્ત થયા હતા. વિમાનમાં મોટા ભાગના ઇઝરાયલી પ્રવાસીઓ હતા, જેથી ઇઝરાયલે કૅપ્ટન મચ્છરની બહાદુરીને બિરદાવી છે.

More To Read

સ્મિત મચ્છર કોણ છે, જેમણે ફ્લાયદુબઈ ફ્લાઇટમાં સેંકડો પ્રવાસીઓના જીવ બચાવ્યા? | Teri Meri Bat | TeriMeriBat News