ક્યારેક આયા, દરજી કે ગૃહિણી બનીને ખતરનાક ઑપરેશન્સમાં ભાગ લેનારી મહિલા જાસૂસની કહાણી
By BBC GujaratiApril 20, 2026 at 12:00 AM4 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- 1950 અને 1960ના દાયકા દરમિયાન તેઓ ઉરુગ્વેના મોન્ટેવીડિયોમાં આયા, દરજી કે ગૃહિણી બનીને જરૂર રહેતાં હતાં, પણ વાસ્તવમાં તેઓ જે દેખાતાં હતાં, તે નહોતાં
- આ બધું તેમની સાચી ઓળખ છૂપાવવા માટેનું એક મહોરું હતું
- એફ્રિકા દ લાસ હેરાસ નામનાં આ મહિલા હકીકતમાં સોવિયેટ સંઘની ગુપ્તચર સેવા (કેજીબી)નાં એક ગુપ્ત એજન્ટ હતાં
- તેઓ ઉરુગ્વેને તેમના ઑપરેશનના આધાર તરીકે ઉપયોગ કરીને શીતયુદ્ધ દરમિયાન જાસૂસીનું નેટવર્ક ઊભું કરવાનું કામ કરતાં હતાં
- આ સ્પેનિશ સામ્યવાદી કાર્યકર્તા સોવિયેટ હિતોની સેવાની લાંબી કારકિર્દી શરૂ કરતાં પહેલાં બાર્સેલોનામાં જનરલ ફ્રાન્સિસ્કો સામેના પ્રતિકારમાં જોડાયાં હતાં
1950 અને 1960ના દાયકા દરમિયાન તેઓ ઉરુગ્વેના મોન્ટેવીડિયોમાં આયા, દરજી કે ગૃહિણી બનીને જરૂર રહેતાં હતાં, પણ વાસ્તવમાં તેઓ જે દેખાતાં હતાં, તે નહોતાં. આ બધું તેમની સાચી ઓળખ છૂપાવવા માટેનું એક મહોરું હતું. એફ્રિકા દ લાસ હેરાસ નામનાં આ મહિલા હકીકતમાં સોવિયેટ સંઘની ગુપ્તચર સેવા (કેજીબી)નાં એક ગુપ્ત એજન્ટ હતાં. તેઓ ઉરુગ્વેને તેમના ઑપરેશનના આધાર તરીકે ઉપયોગ કરીને શીતયુદ્ધ દરમિયાન જાસૂસીનું નેટવર્ક ઊભું કરવાનું કામ કરતાં હતાં.
Was this story interesting?





