હોર્મુઝ કરતાં પણ સાંકડી સામુદ્રધુની ચીન માટે કેટલી મહત્ત્વપૂર્ણ, જો અમેરિકા-ભારત હસ્તક્ષેપ કરે તો શું થશે?
By BBC GujaratiApril 19, 2026 at 12:00 AM3 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- મધ્ય પૂર્વમાં વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ જળમાર્ગોમાં સ્થાન ધરાવતી હોર્મુઝ સામુદ્રધુનીની નાકાબંધી બાદ વૈશ્વિક વેપારનો વધુ એક મહત્ત્વનો જળમાર્ગ ચર્ચામાં આવી ગયો છે
- સોમવારે સાઇન કરવામાં આવેલા સંરક્ષણ કરાર પછી અમેરિકાએ ઇન્ડોનેશિયન પ્રદેશ ઉપર ઉડાન ભરવા માટે લશ્કરી પરવાનગીનો પ્રસ્તાવ રજૂ કર્યો હોવાની ઇન્ડોનેશિયન અધિકારીઓએ પુષ્ટિ કર્યા બાદ દક્ષિણ પૂર્વીય એશિયામાં આવેલી સ્ટ્રેટ ઑફ મલાક્કા (મલાક્કાની સામુદ્રધુની) ફરી ચર્ચામાં આવી ગઈ છે
- ઇન્ડોનેશિયાના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ અંગે હજુ નિર્ણય લેવો બાકી છે
- નિષ્ણાતો કહે છે કે, આ પ્રકારના પગલાંની વૈશ્વિક ભૂ-રાજકીય અસરો વર્તાઈ શકે છે
- પણ સ્ટ્રેટ ઑફ મલાક્કા શું છે અને તે શા માટે આટલું મહત્ત્વ ધરાવે છે
મધ્ય પૂર્વમાં વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ જળમાર્ગોમાં સ્થાન ધરાવતી હોર્મુઝ સામુદ્રધુનીની નાકાબંધી બાદ વૈશ્વિક વેપારનો વધુ એક મહત્ત્વનો જળમાર્ગ ચર્ચામાં આવી ગયો છે. સોમવારે સાઇન કરવામાં આવેલા સંરક્ષણ કરાર પછી અમેરિકાએ ઇન્ડોનેશિયન પ્રદેશ ઉપર ઉડાન ભરવા માટે લશ્કરી પરવાનગીનો પ્રસ્તાવ રજૂ કર્યો હોવાની ઇન્ડોનેશિયન અધિકારીઓએ પુષ્ટિ કર્યા બાદ દક્ષિણ પૂર્વીય એશિયામાં આવેલી સ્ટ્રેટ ઑફ મલાક્કા (મલાક્કાની સામુદ્રધુની) ફરી ચર્ચામાં આવી ગઈ છે. ઇન્ડોનેશિયાના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ અંગે હજુ નિર્ણય લેવો બાકી છે. નિષ્ણાતો કહે છે કે, આ પ્રકારના પગલાંની વૈશ્વિક ભૂ-રાજકીય અસરો વર્તાઈ શકે છે.
Was this story interesting?





