હોર્મુઝ સ્ટ્રેટનું નામ બદલીને 'ટ્રમ્પ સ્ટ્રેટ' થશે? ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી વિશ્વભરમાં હલચલ
By AbpSeptember 2, 2026 at 5:52 PM3 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Strait of Hormuz Trump:મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભારે તણાવ અને ઝડપી હુમલાઓના દોર વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક અત્યંત ચોંકાવનારું નિવેદન આપ્યું છે.
- વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્ત્વના ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' (હોર્મુઝની જળસંધિ) અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમણે એક નવી ચર્ચા જગાવી છે.
- ટ્રમ્પે પોતાની પોસ્ટમાં પ્રશ્ન પૂછ્યો છે કે, "શું આપણે હોર્મુઝ સ્ટ્રેટનું નામ બદલીને 'ટ્રમ્પ સ્ટ્રેટ' કરી દેવું જોઈએ?" અત્યારે બંને દેશો વચ્ચેનો તણાવ એવા નિર્ણાયક તબક્કે પહોંચી ગયો છે કે જ્યાં શાંતિપૂર્ણ વાટાઘાટો દ્વારા કોઈ ઉકેલ લાવવો લગભગ મુશ્કેલ બની ગયો છે.
- ટ્રમ્પે વધુમાં દાવો કર્યો છે કે અમેરિકાએ હવે આ વ્યૂહાત્મક અને અત્યંત મહત્ત્વપૂર્ણ જળમાર્ગ પર પોતાનું સંપૂર્ણ નિયંત્રણ જમાવી દીધું છે.
- તેમણે ચીમકી આપતાં એમ પણ લખ્યું છે કે હવે આ વિસ્તાર અમેરિકાની જેમ જ પહેલા કરતાં પણ વધુ ગરમ અને આક્રમક બનશે.
Strait of Hormuz Trump:મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભારે તણાવ અને ઝડપી હુમલાઓના દોર વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક અત્યંત ચોંકાવનારું નિવેદન આપ્યું છે. વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્ત્વના ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' (હોર્મુઝની જળસંધિ) અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમણે એક નવી ચર્ચા જગાવી છે. ટ્રમ્પે પોતાની પોસ્ટમાં પ્રશ્ન પૂછ્યો છે કે, "શું આપણે હોર્મુઝ સ્ટ્રેટનું નામ બદલીને 'ટ્રમ્પ સ્ટ્રેટ' કરી દેવું જોઈએ? " અત્યારે બંને દેશો વચ્ચેનો તણાવ એવા નિર્ણાયક તબક્કે પહોંચી ગયો છે કે જ્યાં શાંતિપૂર્ણ વાટાઘાટો દ્વારા કોઈ ઉકેલ લાવવો લગભગ મુશ્કેલ બની ગયો છે.
Was this story interesting?





