સુરત ડાયમંડ બુર્સ હજુ પણ ખાલીખમ કેમ છે, વેપારીઓ ત્યાં કેમ જતા નથી?

By BBC GujaratiApril 14, 2026 at 12:00 AM1 views
સુરત ડાયમંડ બુર્સ હજુ પણ ખાલીખમ કેમ છે, વેપારીઓ ત્યાં કેમ જતા નથી?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ઈરાન યુદ્ધના કારણે અમેરિકાનું પૅન્ટાગોન અત્યારે કદાચ સૌથી વ્યસ્ત ઇમારત હશે, પરંતુ પૅન્ટાગોન કરતાં પણ વધારે ક્ષેત્રફળ ધરાવતા સુરત ડાયમંડ બુર્સ (એસડીબી)ની હાલત એકદમ વિપરીત છે
  • પહેલાં રશિયા-યુક્રેન યુદ્ધ, ત્યાર પછી ભારત પર ડોનાલ્ડ ટ્રમ્પના આકરા ટેરિફ અને હવે મધ્યપૂર્વના યુદ્ધના કારણે હીરાઉદ્યોગને એટલી અસર થઈ છે કે એસડીબી પોતાની ક્ષમતા કરતાં ઘણા નીચા સ્તરે કામ કરે છે અને ઉદ્ઘાટનના અઢી વર્ષ પછી પણ મોટા ભાગની ઓફિસો ખાલી છે
  • લગભગ 3200 કરોડ રૂપિયાના ખર્ચે બનેલાસુરત ડાયમંડ બુર્સમાં 4700થી વધારે ઓફિસ, 131 એલિવેટર્સ અને 22 કિમીનો પેસેજ છે
  • પરંતુ હાલમાં માંડ 250થી 300 ઓફિસોમાં કામ ચાલુ છે
  • બાકીની ઓફિસો શરૂ કરવા માટે વારંવાર પ્રયાસ કરવા છતાં સફળતા નથી મળી અને હીરાના વેપારીઓમાં ઉત્સાહનો અભાવ જોવા મળે છે

ઈરાન યુદ્ધના કારણે અમેરિકાનું પૅન્ટાગોન અત્યારે કદાચ સૌથી વ્યસ્ત ઇમારત હશે, પરંતુ પૅન્ટાગોન કરતાં પણ વધારે ક્ષેત્રફળ ધરાવતા સુરત ડાયમંડ બુર્સ (એસડીબી)ની હાલત એકદમ વિપરીત છે. પહેલાં રશિયા-યુક્રેન યુદ્ધ, ત્યાર પછી ભારત પર ડોનાલ્ડ ટ્રમ્પના આકરા ટેરિફ અને હવે મધ્યપૂર્વના યુદ્ધના કારણે હીરાઉદ્યોગને એટલી અસર થઈ છે કે એસડીબી પોતાની ક્ષમતા કરતાં ઘણા નીચા સ્તરે કામ કરે છે અને ઉદ્ઘાટનના અઢી વર્ષ પછી પણ મોટા ભાગની ઓફિસો ખાલી છે. લગભગ 3200 કરોડ રૂપિયાના ખર્ચે બનેલાસુરત ડાયમંડ બુર્સમાં 4700થી વધારે ઓફિસ, 131 એલિવેટર્સ અને 22 કિમીનો પેસેજ છે. પરંતુ હાલમાં માંડ 250થી 300 ઓફિસોમાં કામ ચાલુ છે.

More To Read

સુરત ડાયમંડ બુર્સ હજુ પણ ખાલીખમ કેમ છે, વેપારીઓ ત્યાં કેમ જતા નથી? | Teri Meri Bat | TeriMeriBat News