વાતચીત પર સસ્પેન્સ ! અમેરિકન ડેલિગેશન પાકિસ્તાન જવા તૈયાર, ઈરાનનો બેઠકમાં સામેલ થવાનો ઈનકાર
By AbpApril 20, 2026 at 12:52 AM3 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Islamabad Peace Talks: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા માટે શાંતિ મંત્રણાનો બીજો રાઉન્ડ મંગળવારે (21 એપ્રિલ, 2026) પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં યોજાવાનો છે
- અમેરિકાએ જાહેરાત કરી છે કે તે ઈરાન સાથેના યુદ્ધ અને તણાવનો અંત લાવવા માટે ઈસ્લામાબાદમાં એક પ્રતિનિધિમંડળ મોકલશે
- દરમિયાન એવું બહાર આવ્યું છે કે ઈરાન અમેરિકા સાથેના બીજા રાઉન્ડની વાટાઘાટોમાં પ્રતિનિધિમંડળ મોકલશે નહીં
- Iran rejects second round of negotiation talks in Islamabad, cites 'excessive demands' and 'ceasefire breach' by USRead@ANIStory |https://t
- Co/vkrdNtUwzh#Iran#negotiations#US#Islamabad#ceasefirepic
Islamabad Peace Talks: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા માટે શાંતિ મંત્રણાનો બીજો રાઉન્ડ મંગળવારે (21 એપ્રિલ, 2026) પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં યોજાવાનો છે. અમેરિકાએ જાહેરાત કરી છે કે તે ઈરાન સાથેના યુદ્ધ અને તણાવનો અંત લાવવા માટે ઈસ્લામાબાદમાં એક પ્રતિનિધિમંડળ મોકલશે. દરમિયાન એવું બહાર આવ્યું છે કે ઈરાન અમેરિકા સાથેના બીજા રાઉન્ડની વાટાઘાટોમાં પ્રતિનિધિમંડળ મોકલશે નહીં. Iran rejects second round of negotiation talks in Islamabad, cites 'excessive demands' and 'ceasefire breach' by USRead@ANIStory |https://t.
Was this story interesting?





