શું ખરેખર ત્રીજું વિશ્વયુદ્ધ થવાનું છે? જાણો અમેરિકા અને ઈરાનની આ લડાઈમાં કોણ કોના પક્ષમાં રહેશે

By AbpApril 14, 2026 at 11:31 PM3 views
શું ખરેખર ત્રીજું વિશ્વયુદ્ધ થવાનું છે? જાણો અમેરિકા અને ઈરાનની આ લડાઈમાં કોણ કોના પક્ષમાં રહેશે

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • દુનિયાના સૌથી મહત્વના દરિયાઈ માર્ગ ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' પર અમેરિકન નેવીએ સંપૂર્ણ નાકાબંધી કરી દેતા હવે વૈશ્વિક યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે
  • ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સ્થાપવાનો છેલ્લો પ્રયાસ પણ નિષ્ફળ ગયો છે, અને હવે વાતચીતની જગ્યા મિસાઈલોએ લઈ લીધી છે
  • દુનિયાનું 20 ટકા ક્રૂડ ઓઈલ જ્યાંથી પસાર થાય છે, તેવા માર્ગ પર લાગેલી આ યુદ્ધની ચિનગારી માત્ર મધ્ય પૂર્વની કટોકટી નથી, પરંતુ આખા વિશ્વ માટે ત્રીજા વિશ્વયુદ્ધની સીધી ચેતવણી છે
  • શાંતિ મંત્રણા નિષ્ફળ અને અમેરિકાની કડક નાકાબંધી 12 એપ્રિલ, 2026 ના રોજ ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી શાંતિ મંત્રણા કોઈ પણ નક્કર પરિણામ વગર પૂરી થઈ ગઈ
  • આ નિષ્ફળતા બાદ તરત જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટમાં આવેલા ઈરાની બંદરો પર કડક 'દરિયાઈ નાકાબંધી' નો આદેશ આપી દીધો

દુનિયાના સૌથી મહત્વના દરિયાઈ માર્ગ ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' પર અમેરિકન નેવીએ સંપૂર્ણ નાકાબંધી કરી દેતા હવે વૈશ્વિક યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સ્થાપવાનો છેલ્લો પ્રયાસ પણ નિષ્ફળ ગયો છે, અને હવે વાતચીતની જગ્યા મિસાઈલોએ લઈ લીધી છે. દુનિયાનું 20 ટકા ક્રૂડ ઓઈલ જ્યાંથી પસાર થાય છે, તેવા માર્ગ પર લાગેલી આ યુદ્ધની ચિનગારી માત્ર મધ્ય પૂર્વની કટોકટી નથી, પરંતુ આખા વિશ્વ માટે ત્રીજા વિશ્વયુદ્ધની સીધી ચેતવણી છે. શાંતિ મંત્રણા નિષ્ફળ અને અમેરિકાની કડક નાકાબંધી 12 એપ્રિલ, 2026 ના રોજ ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી શાંતિ મંત્રણા કોઈ પણ નક્કર પરિણામ વગર પૂરી થઈ ગઈ.

More To Read

શું ખરેખર ત્રીજું વિશ્વયુદ્ધ થવાનું છે? જાણો અમેરિકા અને ઈરાનની આ લડાઈમાં કોણ કોના પક્ષમાં રહેશે | Teri Meri Bat | TeriMeriBat News