શું વિશ્વ યુદ્ધ તરફ? ટ્રમ્પની ઈરાનને છેલ્લી ચેતવણી, કહ્યું- 'વાત માનો નહીંતર, 48 કલાકમાં થશે વિનાશક...
By AbpApril 4, 2026 at 9:05 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- મધ્ય પૂર્વના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.
- અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા 36 દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં હવે એક નવો અને ખતરનાક વળાંક આવ્યો છે.
- અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને સીધી અને સ્પષ્ટ ચેતવણી આપતા 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે.
- ટ્રમ્પે કહ્યું છે કે જો ઈરાન નિર્ધારિત સમયમાં 'હોર્મુઝ સ્ટ્રેટ' (Strait of Hormuz) નામનો મહત્વનો દરિયાઈ માર્ગ નહીં ખોલે, તો તેને બરબાદ કરી દેવામાં આવશે.
- આ 48 કલાકની આખરી ચેતવણીએ વૈશ્વિક સ્તરે, ખાસ કરીને આંતરરાષ્ટ્રીય તેલ બજાર અને રાજદ્વારી વર્તુળોમાં મોટી ચિંતા ઊભી કરી છે.
મધ્ય પૂર્વના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા 36 દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં હવે એક નવો અને ખતરનાક વળાંક આવ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને સીધી અને સ્પષ્ટ ચેતવણી આપતા 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. ટ્રમ્પે કહ્યું છે કે જો ઈરાન નિર્ધારિત સમયમાં 'હોર્મુઝ સ્ટ્રેટ' (Strait of Hormuz) નામનો મહત્વનો દરિયાઈ માર્ગ નહીં ખોલે, તો તેને બરબાદ કરી દેવામાં આવશે.
Was this story interesting?





